Unites States Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/unites-states/ News for India Mon, 01 Jun 2020 10:31:06 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Unites States Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/unites-states/ 32 32 174330959 અમેરિકા ફાંસીવાદ વિરોધી સંગઠન ANTIFA ને આતંકવાદી સંગઠન જાહેર કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ http://revoltnewsindia.com/us-will-declare-anti-capitalist-group-antifa-a-terrorist-organization-donald-trump/1040/ http://revoltnewsindia.com/us-will-declare-anti-capitalist-group-antifa-a-terrorist-organization-donald-trump/1040/#respond Mon, 01 Jun 2020 10:16:35 +0000 http://revoltnewsindia.com/?p=1040 અમેરિકાના મિનેપોલિસમાં પોલીસ કસ્ટડીમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં હિંસક દેખાવ આખા અમેરિકામાં ફેલાયું છે. આપને જણાવી દઈએ કે, ટ્રમ્પનું આ નિવેદન દેશમાં પોલીસ અધિકારીના હાથે જૉર્જ ફ્લૉયડના નિધનના…

The post અમેરિકા ફાંસીવાદ વિરોધી સંગઠન ANTIFA ને આતંકવાદી સંગઠન જાહેર કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમેરિકાના મિનેપોલિસમાં પોલીસ કસ્ટડીમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં હિંસક દેખાવ આખા અમેરિકામાં ફેલાયું છે. આપને જણાવી દઈએ કે, ટ્રમ્પનું આ નિવેદન દેશમાં પોલીસ અધિકારીના હાથે જૉર્જ ફ્લૉયડના નિધનના અંદાજે એક અઠવાડિયા બાદ સામે આવ્યું છે.

એન્ટીફાને આતંકી સંગઠન જાહેર કરવાની વાતને લઈ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટર પર લખ્યું, સંયુકત રાજ્ય અમેરિકા એન્ટીફાને એક આતંકવાદી સંગઠન જાહેર કરશે.એન્ટીફા સંગઠનમાં રાજ્યોના ડાબેરી જૂથ સામેલ છે.

Loading

The post અમેરિકા ફાંસીવાદ વિરોધી સંગઠન ANTIFA ને આતંકવાદી સંગઠન જાહેર કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/us-will-declare-anti-capitalist-group-antifa-a-terrorist-organization-donald-trump/1040/feed/ 0 1040