
અમેરિકાના મિનેપોલિસમાં પોલીસ કસ્ટડીમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં હિંસક દેખાવ આખા અમેરિકામાં ફેલાયું છે. આપને જણાવી દઈએ કે, ટ્રમ્પનું આ નિવેદન દેશમાં પોલીસ અધિકારીના હાથે જૉર્જ ફ્લૉયડના નિધનના અંદાજે એક અઠવાડિયા બાદ સામે આવ્યું છે.

એન્ટીફાને આતંકી સંગઠન જાહેર કરવાની વાતને લઈ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટર પર લખ્યું, સંયુકત રાજ્ય અમેરિકા એન્ટીફાને એક આતંકવાદી સંગઠન જાહેર કરશે.એન્ટીફા સંગઠનમાં રાજ્યોના ડાબેરી જૂથ સામેલ છે.
2,201 Views, 4