veterinary Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/veterinary/ News for India Thu, 25 Jun 2020 11:14:39 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png veterinary Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/veterinary/ 32 32 174330959 પશુ સારવાર માટેની ફરતી એમ્બ્યુલન્સ 1962 ટોલ ફ્રી સેવા રાજકોટમાં શરૂ કરવામાં આવી http://revoltnewsindia.com/mobile-ambulance-for-animal-treatment-1962-toll-free-service-was-started-in-rajkot/1150/ http://revoltnewsindia.com/mobile-ambulance-for-animal-treatment-1962-toll-free-service-was-started-in-rajkot/1150/#respond Thu, 25 Jun 2020 11:14:30 +0000 http://revoltnewsindia.com/?p=1150 108 બાદ રાજકોટ શહેરમાં 1962 ટોલ ફ્રી સેવા આજરોજથી શરૂ કરવામાં આવી છે. પશુઓને થતા તમામ રોગોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. પશુઓને કેન્સરથી…

The post પશુ સારવાર માટેની ફરતી એમ્બ્યુલન્સ 1962 ટોલ ફ્રી સેવા રાજકોટમાં શરૂ કરવામાં આવી appeared first on REVOLT NEWS INDIA.

]]>

108 બાદ રાજકોટ શહેરમાં 1962 ટોલ ફ્રી સેવા આજરોજથી શરૂ કરવામાં આવી છે. પશુઓને થતા તમામ રોગોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે.

પશુઓને કેન્સરથી માંડી અનેક પ્રકારના રોગો થતા હોઈ છે ત્યારે પશુઓને ઝડપથી સારવાર મળી રહે તે હેતુથી આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ તમામ ધારાસભ્યો દ્વારા એમ્બ્યુલન્સને ગ્રીન સિગ્નલ આપવામા આવ્યું હતું.

Loading

The post પશુ સારવાર માટેની ફરતી એમ્બ્યુલન્સ 1962 ટોલ ફ્રી સેવા રાજકોટમાં શરૂ કરવામાં આવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mobile-ambulance-for-animal-treatment-1962-toll-free-service-was-started-in-rajkot/1150/feed/ 0 1150