BuddhistCulture Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/buddhistculture/ News for India Thu, 27 Oct 2022 18:20:45 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png BuddhistCulture Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/buddhistculture/ 32 32 174330959 Rajkot: ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર https://revoltnewsindia.com/buddhist-dhamma-camp-held-at-historical-site-khambhalida-rajkot/7374/ https://revoltnewsindia.com/buddhist-dhamma-camp-held-at-historical-site-khambhalida-rajkot/7374/#respond Thu, 27 Oct 2022 18:20:43 +0000 http://revoltnewsindia.com/?p=7374 The post Rajkot: ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ધમ્મ-શિબિરનું ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આયોજન થયેલ હતું. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવ્યું હતુ.
Rajkot: રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે ખંભાલિડામાં ઐતિહાસિક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. જે પુરાતત્વ ખાતા મુજબ 1800 વર્ષ પ્રાચીન ગુફાઓ છે. જેની નજીકમાં જ સરકાર દ્વારા લાખોના ખર્ચે ધ્યાન-કેન્દ્ર પણ બનાવવામાં આવી રહ્યું છે.
ખંભાલિડા ગામમાં આવેલ બૌદ્ધ ગુફાઓનું બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં ખાસ્સું મહત્વ છે.
જેને લઇને આંતરાષ્ટ્રિય સંસ્થા ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘ કે જે બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારનું કામ કરે છે.
તેમની સહયોગી સંસ્થા ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર યોજવામાં આવી હતી.
જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જેતપુર તેમજ બીજા અલગ અલગ સ્થળોએથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આવ્યાં હતાં.
અને આ ધમ્મ-શિબિરનો લાભ લીધો હતો. જેમાં બૌદ્ધ આચાર્ય તરીકે ધમ્મચારી મંજુરત્ન શ્રેષ્ઠી અને ધમ્મચારી જીનસિદ્ધી દ્વારા સમગ્ર શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.
ધમ્મચારી મંજુરત્નના જણાવ્યા મુજબ આ નિવાસી શિબિર તા. 25થી 27 ઓકટોબર દરમિયાન યોજવામાં આવી હતી.
તેમજ તેમણે આગળ જણાવ્યું હતું કે આ ખંભાલિડા ગામના આગેવાન વિક્રમદાદા અને ગામવાસીઓ દ્વારા આ શિબિર કરવા માટે ખૂબ મદદ કરવામાં આવી હતી.
અને આ શિબિરમાં 25ની આસપાસ પરિવારો દ્વારા ધર્મ શિબિરનો લાભ લેવામાં આવ્યો હતો.

Loading

The post Rajkot: ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/buddhist-dhamma-camp-held-at-historical-site-khambhalida-rajkot/7374/feed/ 0 7374
બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ https://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/ https://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/#respond Sun, 27 Feb 2022 16:00:48 +0000 http://revoltnewsindia.com/?p=6588 Dalit community of Jetpur following the path of Buddha and Babasaheb Ambedkar

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ (Rajkot) બાબાસાહેબ આંબેડકર (Baba Saheb Ambedkar) દ્વારા 1956માં પોતાના લાખો અનુયાયીઓ સાથે ભારતીય મૂળધર્મ એવા બૌદ્ધ ધર્મની (Buddhism) દીક્ષા નાગપુર (Nagpur) ખાતે લેવામાં આવી હતી. ત્યારે વર્ષો બાદ રાજકોટ  જિલ્લામાં અને ખાસ કરીને જેતપુર (Jetpur) શહેર અને તાલુકામાં બાબાસાહેબ આંબેડકરની માનવતાવાદી વિચારધારા વેગવંતી બની છે. જેને લઈને દલિત સમાજમાં લગ્ન પ્રસંગ પણ બૌદ્ધ પરંપરા પ્રમાણે કરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં જેતપુર  તાલુકાના અમરનગર ગામમાં પણ ગત રવિવારે સ્વયમ્  સૈનિક દળ (Swayam Sainik Dal) ના માધ્યમથી બૌદ્ધ પરંપરા મુજબ લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને લગતી એક ચિંતન શિબિર પણ યોજાઈ હતી.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

Loading

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/feed/ 0 6588