AmbedkarJayanti2020 Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/ambedkarjayanti2020/ News for India Wed, 15 Apr 2020 18:30:21 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png AmbedkarJayanti2020 Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/ambedkarjayanti2020/ 32 32 174330959 केन्द्रीय विद्यालय जेतपुर में डॉ आंबेडकर की 129 वीं जयंती मनाई गई http://revoltnewsindia.com/kendriyavidhyalaya-jetpur-ambedkarjayanti/650/ http://revoltnewsindia.com/kendriyavidhyalaya-jetpur-ambedkarjayanti/650/#respond Wed, 15 Apr 2020 18:16:10 +0000 http://revoltnewsindia.com/?p=650 बाबा साहब भीमराव आंबेडकर की 129 वीं जन्म जयंती के अवसर पर केन्द्रीय विद्यालय जेतपुर (पेढला) में बाबा साहब के चित्र पर पेढला ग्राम पंचायत के सरपंच श्रीमती सायरिया केशुबेन…

The post केन्द्रीय विद्यालय जेतपुर में डॉ आंबेडकर की 129 वीं जयंती मनाई गई appeared first on REVOLT NEWS INDIA.

]]>
केन्द्रीय विद्यालय जेतपुर

बाबा साहब भीमराव आंबेडकर की 129 वीं जन्म जयंती के अवसर पर केन्द्रीय विद्यालय जेतपुर (पेढला) में बाबा साहब के चित्र पर पेढला ग्राम पंचायत के सरपंच श्रीमती सायरिया केशुबेन और श्री संजीव कुमार राय प्रभारी प्राचार्य, केन्द्रीय विद्यालय जेतपुर के द्वारा माला अर्पण किया गया.

केन्द्रीय विद्यालय जेतपुर

इस अवसर पर श्री प्रभाकर शेखर पुस्तकालयाध्यक्ष, केन्द्रीय विद्यालय जेतपुर, श्री मुकेशभाई सायरिया अध्यक्ष, समता सैनिक दल एवं श्री राजेशभाई मकवाना उपस्थित रहे थे.

Loading

The post केन्द्रीय विद्यालय जेतपुर में डॉ आंबेडकर की 129 वीं जयंती मनाई गई appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/kendriyavidhyalaya-jetpur-ambedkarjayanti/650/feed/ 0 650
જૂનાગઢના કાથરોટામા આંબેડકર જયંતી નિમીતે સંવિધાન જનકને નમન http://revoltnewsindia.com/junagadh-ambedkarjayanti-celebration/646/ http://revoltnewsindia.com/junagadh-ambedkarjayanti-celebration/646/#respond Wed, 15 Apr 2020 17:40:23 +0000 http://revoltnewsindia.com/?p=646 જૂનાગઢ નજીક આવેલ કાથરોટા ગામમા સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને નમન વંદન કરી ગામના સરપંચ કુમનભાઈ ચૌહાણે શ્રદ્ધાંજલિ અપૅણ કરી હતી. ડો.આંબેડકરના તૈલીચિત્રને ફુલહાર અપૅણ કર્યા બાદ તેઓએ ભરોશો વ્યકત…

The post જૂનાગઢના કાથરોટામા આંબેડકર જયંતી નિમીતે સંવિધાન જનકને નમન appeared first on REVOLT NEWS INDIA.

]]>
કાથરોટા ગામના સરપંચ

જૂનાગઢ નજીક આવેલ કાથરોટા ગામમા સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને નમન વંદન કરી ગામના સરપંચ કુમનભાઈ ચૌહાણે શ્રદ્ધાંજલિ અપૅણ કરી હતી.

ડો.આંબેડકરના તૈલીચિત્રને ફુલહાર અપૅણ કર્યા બાદ તેઓએ ભરોશો વ્યકત કર્યો કે તેઓ બાબા સાહેબના દર્શાવેલ મૂલ્યો પર ચાલી કાથરોટા ગામના તમામ વગૅના લોકોના વિકાસ માટે ઉતરોતર પ્રયાસ કરતા રહેશે.

ઉલ્લેખનિય છે કે આ વર્ષે કોરોના વાઈરસના કહેરના કારણે દેશભરમા લોકોએ સામુહીક રીતે આંબેડકર જયંતિને ઉજવવાનુ ટાળ્યુ હતુ. દેશભરમા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પણ લોકોએ સોશ્યલ ડીસ્ટન જાળવીને કર્યા હતા.

Loading

The post જૂનાગઢના કાથરોટામા આંબેડકર જયંતી નિમીતે સંવિધાન જનકને નમન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-ambedkarjayanti-celebration/646/feed/ 0 646
રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા આજ 14 એપ્રીલ 2020થી આપની સેવામાં છે: દિનેશકુમાર રાઠોડ http://revoltnewsindia.com/revoltnewsindia-launch-14-04-2020/636/ http://revoltnewsindia.com/revoltnewsindia-launch-14-04-2020/636/#respond Tue, 14 Apr 2020 18:27:00 +0000 http://revoltnewsindia.com/?p=636 જય ભીમ જય ભારત આંબેડકરી પત્રકારત્વના 100 વર્ષ આ વર્ષે પુરા થયા છે. આ ઐતિહાસીક વર્ષને ધ્યાનમાં રાખીને રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા શરૂ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 1920માં બાબા સાહેબ આંબેડકર…

The post રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા આજ 14 એપ્રીલ 2020થી આપની સેવામાં છે: દિનેશકુમાર રાઠોડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
14/04/2020

જય ભીમ જય ભારત

આંબેડકરી પત્રકારત્વના 100 વર્ષ આ વર્ષે પુરા થયા છે. આ ઐતિહાસીક વર્ષને ધ્યાનમાં રાખીને રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા શરૂ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 1920માં બાબા સાહેબ આંબેડકર દ્વારા મુકનાયક અખબાર શરૂ કરીને બહુજન વિચારધારાને આગળ ધપાવવાનું કાર્ય કર્યું હતું જેને ધ્યાનમાં રાખીને હું પાપા પગલી ભરી રહ્યો છું.

Loading

The post રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા આજ 14 એપ્રીલ 2020થી આપની સેવામાં છે: દિનેશકુમાર રાઠોડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/revoltnewsindia-launch-14-04-2020/636/feed/ 0 636