રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા આજ 14 એપ્રીલ 2020થી આપની સેવામાં છે: દિનેશકુમાર રાઠોડ

SHARE THE NEWS
14/04/2020

જય ભીમ જય ભારત

આંબેડકરી પત્રકારત્વના 100 વર્ષ આ વર્ષે પુરા થયા છે. આ ઐતિહાસીક વર્ષને ધ્યાનમાં રાખીને રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા શરૂ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 1920માં બાબા સાહેબ આંબેડકર દ્વારા મુકનાયક અખબાર શરૂ કરીને બહુજન વિચારધારાને આગળ ધપાવવાનું કાર્ય કર્યું હતું જેને ધ્યાનમાં રાખીને હું પાપા પગલી ભરી રહ્યો છું.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *