CMRupani Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/cmrupani/ News for India Fri, 10 Sep 2021 15:57:54 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png CMRupani Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/cmrupani/ 32 32 174330959 Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/ http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/#respond Fri, 10 Sep 2021 15:56:13 +0000 https://revoltnewsindia.com/?p=2872 Gandhinagar: CM વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવ (Narsinh Mehta Lake) ના બ્યુટીફીકેશન માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની વિસ્તૃત બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ…

The post Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક appeared first on REVOLT NEWS INDIA.

]]>

Gandhinagar: CM વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવ (Narsinh Mehta Lake) ના બ્યુટીફીકેશન માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની વિસ્તૃત બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

જૂનાગઢના લોકો માટે જૂનાગઢના હૃદય સમા અને શહેરની શાન એવા નરસિંહ મહેતા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મુખ્યમંત્રીએ આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત તેમણે જૂનાગઢ શહેરમાંથી પસાર થતી રેલવેના કારણે વિવિધ ક્રોસિંગ ઉપર થતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ફાટક મુક્ત શહેર બનાવવા તેમજ નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નિર્માણ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

Loading

The post Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/feed/ 0 2872
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફ્રરન્સની મદદથી રાજકોટ ખાતે નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું http://revoltnewsindia.com/cm-vijaybhai-rupani-launches-indias-first-indigenous-seam-sealing-machine-by-video-conference/828/ http://revoltnewsindia.com/cm-vijaybhai-rupani-launches-indias-first-indigenous-seam-sealing-machine-by-video-conference/828/#respond Tue, 12 May 2020 13:50:04 +0000 http://revoltnewsindia.com/?p=828   રાજકોટ ખાતે મેક ઈન ઇન્ડિયા મશીન તૈયાર કરવામાં આવતા હાલના કોરોના વાયરસના સંક્ર્મણ સામે સુરક્ષા કવચ એવી પી.પી.ઈ.કીટ સીલિંગથી 100% સુરક્ષિત બની રહે છે તે જાણી તેમણે ઉત્પાનદકર્તા તેમજ…

The post મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફ્રરન્સની મદદથી રાજકોટ ખાતે નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

  રાજકોટ ખાતે મેક ઈન ઇન્ડિયા મશીન તૈયાર કરવામાં આવતા હાલના કોરોના વાયરસના સંક્ર્મણ સામે સુરક્ષા કવચ એવી પી.પી.ઈ.કીટ સીલિંગથી 100% સુરક્ષિત બની રહે છે તે જાણી તેમણે ઉત્પાનદકર્તા તેમજ આઈ.એમ.એ રાજકોટના ડોક્ટર્સને આ ઈન્વેનશન માટે અભિનંદન પાઠવ્યા હતાં, તેમજ જણાવ્યું હતું કે “મેડિકલ સ્ટાફ હાલ કોરોના સામે બાથ ભીડી રહ્યો છે જેમને સંપૂર્ણ સુરક્ષિત રાખવા જરૂરી છે.”


કલેકટર કચેરી ખાતે કોન્ફ્રન્સિંગથી હોટ એર સીમ સીલિંગ મશીન વિશે માહિતી આપતા મેકપાવર સી.એન.સી. ના ડિરેક્ટર રુપેશ મેહ્તાએ મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે, હાલ આ મશીન વિદેશથી આયાત કરવું પડે છે જેની કિંમત વધારે હોવાનું તેમજ ડીલીવરી સમય 3 થી 4 મહિના હોઈ પી.પી.ઈ કીટ સીલિંગ માટે સ્વદેશી મશીનનું નિર્માણ કરવા આઈ.એમ.એ. – રાજકોટના માર્ગદર્શન હેઠળ ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. વિદેશી મશીન કરતા કિંમત 50% જેટ્લી ઓછી રહેશે.

હાલ કંપની દ્વારા પ્રથમ બેચમાં 200 યુનિટ તૈયાર કરવામાં આવશે જેની કિંમત 4 લાખ રૂપિયા જેટલી થશે.

Loading

The post મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફ્રરન્સની મદદથી રાજકોટ ખાતે નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/cm-vijaybhai-rupani-launches-indias-first-indigenous-seam-sealing-machine-by-video-conference/828/feed/ 0 828