CoronaWarriors Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/coronawarriors/ News for India Tue, 25 May 2021 11:34:07 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png CoronaWarriors Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/coronawarriors/ 32 32 174330959 અંતે રાજકોટ કલેક્ટરની સૂચનાથી ઉપલેટાના પત્રકારોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ http://revoltnewsindia.com/corona-vaccination-camp-for-journalist-in-upleta/1716/ http://revoltnewsindia.com/corona-vaccination-camp-for-journalist-in-upleta/1716/#respond Tue, 25 May 2021 11:28:06 +0000 http://revoltnewsindia.com/corona-vaccine-camp-for-journalist-in-upleta/ રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા વૈશ્વિક મહામારી કોરોના વાયરસે સમગ્ર દેશ અને દુનિયામાં ભારે તબાહી મચાવી રહ્યો છે ત્યારે આવી ભયંકર પરિસ્થિતિમાં પણ સતત પોતાની ફરજ નિભાવનારા પોલીસ, ડોક્ટર, આરોગ્ય કર્મી,…

The post અંતે રાજકોટ કલેક્ટરની સૂચનાથી ઉપલેટાના પત્રકારોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે સમગ્ર દેશ અને દુનિયામાં ભારે તબાહી મચાવી રહ્યો છે ત્યારે આવી ભયંકર પરિસ્થિતિમાં પણ સતત પોતાની ફરજ નિભાવનારા પોલીસ, ડોક્ટર, આરોગ્ય કર્મી, સફાઈ કામદારો, શિક્ષકો, નગરસેવકો, રાજકીય આગેવાનો, નેતાઓ સહિતના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

તમામ લોકોને દેશ અને દુનિયાની પળે પળની ખબર પહોંચાડતી ચોથી જાગીર એટલે કે પત્રકારોને પણ કોરોના વોરિયર્સ ગણી અને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે કારણ કે સરકાર દ્વારા પણ પત્રકારોને કોરોના વોરિયર્સ ગણવામાં આવ્યા છે પરંતુ આ વાત રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કદાચ લાગુ ન પાડતી હોઈ તેમ ઉપલેટાના પત્રકારોને આજદિન સુધી વેક્સિન આપવાની કામગીરી ઉપલેટામાં નહોતી કરવામાં આવી જે વાત અખબારના અહેવાલના માધ્યમથી રાજકોટ કલેકટર સુધી પહોંચતા ગણતરીની કલાકોમાં રાજકોટ જિલ્લા કલેકટરની સૂચનાથી ઉપલેટાના પત્રકારોને કોરોના વેક્સિન આપવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરી અને વેક્સિન આપવામાં આવી હતી.

આ વેક્સિનેશમાં ઉપલેટાના પત્રકારોમાં આશિષ લાલકિયા, કાનભાઈ સુવા, જયેશ મારડિયા, કારણ ચાવડા, નિમેષ ચોટાઈ, ભોલું રાઠોડ સહિતના ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પત્રકારોએ વેક્સિન લીધી હતી

Loading

The post અંતે રાજકોટ કલેક્ટરની સૂચનાથી ઉપલેટાના પત્રકારોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/corona-vaccination-camp-for-journalist-in-upleta/1716/feed/ 0 1716
છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા http://revoltnewsindia.com/the-last-day-of-the-war-against-the-2020-corona-proved-to-be-a-big-country/1458/ http://revoltnewsindia.com/the-last-day-of-the-war-against-the-2020-corona-proved-to-be-a-big-country/1458/#respond Thu, 31 Dec 2020 11:51:49 +0000 http://revoltnewsindia.com/?p=1458 By Pratik Pandya, Junagadh ચીનમાં જન્મેલ Corona Virus નામના ભૂતે માર્ચ, 2020 મહિનો પૂર્ણ થાય એ પહેલાં ભારતમાં બિહામણુ અટહાસ્ય શરુ કરી દીધું હતું. ભારત સહિત વિશ્વના અનેક આધુનિક સવલતોથી…

The post છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

By Pratik Pandya, Junagadh

ચીનમાં જન્મેલ Corona Virus નામના ભૂતે માર્ચ, 2020 મહિનો પૂર્ણ થાય એ પહેલાં ભારતમાં બિહામણુ અટહાસ્ય શરુ કરી દીધું હતું.

ભારત સહિત વિશ્વના અનેક આધુનિક સવલતોથી સંપન્ન દેશો કોરોના વાઈરસ સામે સરેન્ડર થઈ ગયા હતા.

India માં પહેલા જનતા કરફ્યુ અને બાદમાં 25 માર્ચથી દેશભરમાં ઐતિહાસીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. અંતે ચાર તબક્કા સુધી લોકડાઉન લંબાવી કુલ 68 દિવસનું કરવામાં આવ્યું હતું.

વાહન વ્યવહાર સદંતર બંધ રહ્યો, ટ્રેનો બંધ રહી અને હવાઈ સેવા સદંતર બંધ રહી હતી. આ વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક વાઈરસના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

2020 ના વર્ષને કદાચ સમગ્ર વિશ્વની પ્રજા ભુલવા માગશે તો પણ તે ક્યારેય ભૂલી નહીં શકે.2020 ના વર્ષમાં કોરોના એ આપણા શબ્દકોશમાં Lockdown, Social distance, Sanitization, Unlock સહિતના અનેક શબ્દો શીખવ્યા જેનાથી આપણામાંના ઘણા ખરા લોકો અજાણ હતા અને આ શબ્દો સાથે કંઈ પણ લેવા દેવા ન હતા.

આધુનિક સમયમાં પોતાની પાસે સમય ન હોવાનું રટણ કરતો મનુષ્ય અને માનવજાત ગમે તે કાર્ય કરી શકે એ માનનાર વર્ગને અતિસૂક્ષ્મ વાયરસે એક ક્ષણમાં સમગ્ર વિશ્વને થોભાવી દીધા હતા.

પણ બી પોઝિટીવ, ગમે તેવી ઘોર અંધારી રાત ભલે હોય તો પણ સવારે સોનેરી સૂર્યઉદય થતો હોય છે એવી જ રીતે આપણે આશા રાખીએ કે 2020 ના આ અતિ કષ્ટદાયક વર્ષ બાદ હવે આગામી 2021 નું નવું વર્ષ સમગ્ર વિશ્વ સમુદાય માટે એક નવી આશા સાથે સમૃદ્ધિનું વર્ષ સાબિત થાય.

Loading

The post છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-last-day-of-the-war-against-the-2020-corona-proved-to-be-a-big-country/1458/feed/ 0 1458
ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર http://revoltnewsindia.com/india-corona-update-positive-cases-above-1-15-lakh-in-last-24-hours/1103/ http://revoltnewsindia.com/india-corona-update-positive-cases-above-1-15-lakh-in-last-24-hours/1103/#respond Sat, 06 Jun 2020 06:25:02 +0000 http://revoltnewsindia.com/?p=1103 ભારત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 9,887 નવા કેસ, કુલ સક્રિય કેસ 1.15 લાખને પાર દેશમાં કોવિડ-19 સામેનો જંગ ચાલુ જ છે…ભારત સરકાર મહામારીના બચાવ માટે તમામ સંભવ પ્રયાસ કરી…

The post ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર appeared first on REVOLT NEWS INDIA.

]]>

ભારત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 9,887 નવા કેસ, કુલ સક્રિય કેસ 1.15 લાખને પાર

દેશમાં કોવિડ-19 સામેનો જંગ ચાલુ જ છે…ભારત સરકાર મહામારીના બચાવ માટે તમામ સંભવ પ્રયાસ કરી રહી છે…આમ છતાં, દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે…છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 9,887 નવા કેસ સામે આવ્યા છે….આજે સવારે 8 વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં, 1 લાખ 15 હજાર 942 કેસ સક્રિય છે, તો અત્યાર સુધી 1 લાખ 14 હજાર 72 લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે,

તો અત્યાર સુધી 6,642 દર્દીઓ કોરોના સામે જંગ હારી ચૂક્યા છે…આ સાથે જ દેશમાં નોંધાયેલા કેસનો કુલ આંકડો 2 લાખ 36 હજાર 657 થઇ ચૂક્યો છે…દેશમાં કોરોનાનું એપી સેન્ટર બની ચૂકેલા મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 80 હજારને પાર પહોંચી ચૂક્યા છે…તો કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં તામિલનાડુ બીજા નંબર પર છે, જ્યાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 28,694 પર પહોંચ્યો છે..તો ત્રીજા નંબર પર આવતા દિલ્લીમાં 26 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.

Loading

The post ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/india-corona-update-positive-cases-above-1-15-lakh-in-last-24-hours/1103/feed/ 0 1103
જેતપુર પંથકમાં પૂછડિયા પત્રકારોનો રાફળો ફાટ્યો. પોલીસ,હોમગાર્ડ અને જીઆરડી જવાનોને આપી રહ્યા છે માનસિક ત્રાસ http://revoltnewsindia.com/mental-torture-on-the-police-by-bogus-patrakar/1021/ http://revoltnewsindia.com/mental-torture-on-the-police-by-bogus-patrakar/1021/#respond Sat, 30 May 2020 06:16:27 +0000 http://revoltnewsindia.com/?p=1021 Report by Dineshkumar Rathod Cell 98799 14491 કોરોના મહામારીના સમયમાં આખી દુનિયા જયારે પીડાઈ રહી છે ત્યારે પોલીસ જીઆરડી હોમગાર્ડના જવાનો ગુજરાતની પ્રજાની ખડેપગે દિવસ રાત અવિરત સેવા આપતા હોય…

The post જેતપુર પંથકમાં પૂછડિયા પત્રકારોનો રાફળો ફાટ્યો. પોલીસ,હોમગાર્ડ અને જીઆરડી જવાનોને આપી રહ્યા છે માનસિક ત્રાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Report by Dineshkumar Rathod Cell 98799 14491

કોરોના મહામારીના સમયમાં આખી દુનિયા જયારે પીડાઈ રહી છે ત્યારે પોલીસ જીઆરડી હોમગાર્ડના જવાનો ગુજરાતની પ્રજાની ખડેપગે દિવસ રાત અવિરત સેવા આપતા હોય આવા મહામારીના સમયમાં પણ રાજકોટના જેતપુરમાં પૂછડિયા પત્રકારોનો રાફળો ફાટ્યો હોય તેવું થયું છે.

ઘણા સમયથી જેતપુર પંથકમાં અભણ પત્રકારોનો રાફળો ફાટ્યો છે જે યેનકેન પ્રકારે પોલીસ કર્મચારીઓ હોમગાર્ડનાં જવાનો અને જીઆરડીના જવાનોના કામમાં દખલગીરી કરતા હોય તેવી વાતોએ જોર પકડ્યું છે. આવા આવારા કહેવાતા પત્રકારોને ગુજરાતી વાંચતા લખતા પણ નથી આવડતું હોતું છતાં યેનકેન પ્રકારે પ્રેસના કાર્ડ બનાવીં આમપ્રજાથી લઈને પોલીસ કર્મીઓને હેરાનગતિ કરવામાં કઈ બાકી નથી રાખતા. આ મહામારીના સમયમાં પોતેતો કોઈની સેવા કે મદદ કરતા નજરે નથી આવતા, પણ જે પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પોતાના જીવના જોખમે પ્રજાને સેવા કરી રહ્યાં છે તેને માનસિક ત્રાસ આપવાનું બંધ નથી કરતા . જેતપુર પંથકની પ્રજામાં પણ આવા અભણ, અંગૂઠાછાપ આવારા પત્રકારો ઉપર વહીવટી તંત્ર દ્વારા કઠોર પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Loading

The post જેતપુર પંથકમાં પૂછડિયા પત્રકારોનો રાફળો ફાટ્યો. પોલીસ,હોમગાર્ડ અને જીઆરડી જવાનોને આપી રહ્યા છે માનસિક ત્રાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mental-torture-on-the-police-by-bogus-patrakar/1021/feed/ 0 1021
તેલંગણા પોલીસનું એક એવું ગીત જે જોઈને તમે પણ બોલી ઉઠશો ”જય હો પોલીસ” तेलंगाना पुलिस का एक ऐसा गाना जिसे देख कर आप भी बोल उठेंगे ”जय हो पुलिस” http://revoltnewsindia.com/jai-ho-police-song-by-telangana-police/847/ http://revoltnewsindia.com/jai-ho-police-song-by-telangana-police/847/#respond Wed, 13 May 2020 12:13:59 +0000 http://revoltnewsindia.com/?p=847 The post તેલંગણા પોલીસનું એક એવું ગીત જે જોઈને તમે પણ બોલી ઉઠશો ”જય હો પોલીસ” तेलंगाना पुलिस का एक ऐसा गाना जिसे देख कर आप भी बोल उठेंगे ”जय हो पुलिस” appeared first on REVOLT NEWS INDIA.

]]>
Telangana Police Song ”Jai Ho Police”

Loading

The post તેલંગણા પોલીસનું એક એવું ગીત જે જોઈને તમે પણ બોલી ઉઠશો ”જય હો પોલીસ” तेलंगाना पुलिस का एक ऐसा गाना जिसे देख कर आप भी बोल उठेंगे ”जय हो पुलिस” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jai-ho-police-song-by-telangana-police/847/feed/ 0 847