Hathras Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/hathras/ News for India Wed, 07 Oct 2020 06:40:02 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Hathras Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/hathras/ 32 32 174330959 યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ http://revoltnewsindia.com/the-dalit-community-of-gondal-has-a-red-eye-over-the-hathraskand-hathraskand-of-up/1322/ http://revoltnewsindia.com/the-dalit-community-of-gondal-has-a-red-eye-over-the-hathraskand-hathraskand-of-up/1322/#respond Wed, 07 Oct 2020 05:41:41 +0000 http://revoltnewsindia.com/?p=1322 Gondal: યુપીના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ અંગે રાજકોટ(Rajkot) જિલ્લાના ગોંડલના દલિત(Dalit) સમાજે મહિલાઓની આગેવાનીમાં રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો. હાથરસમાં બનેલી ગેંગરેપની(GangRape) ઘટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા…

The post યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Gondal: યુપીના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ અંગે રાજકોટ(Rajkot) જિલ્લાના ગોંડલના દલિત(Dalit) સમાજે મહિલાઓની આગેવાનીમાં રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો.

હાથરસમાં બનેલી ગેંગરેપની(GangRape) ઘટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા આરોપીને ઝડપી સજા થાય એવી માગ સાથે ગોંડલના સફાઈ કર્મીઓ એ એક દિવસ કચરો નહીં ઉપાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

Gondal ગોંડલના જેલચોક માંથી રેલી કાઢી ને આંબેડકર Ambedkar ચોકથી કડીયા લાઈન, કોલેજ ચોક થઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે . અખિલ ભારતીય સફાઈ કામગાર સંગઠન.ગોંડલ,શ્રી વાલ્મિકી યુવા શક્તિ સંગઠન ગોંડલ, શ્રી વાલ્મિકી સુધારક મંડળ ગોંડલ સંયુક્ત રીતે સાથે મળીને ગોંડલ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Loading

The post યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-dalit-community-of-gondal-has-a-red-eye-over-the-hathraskand-hathraskand-of-up/1322/feed/ 0 1322
જેતપુરમાં હાથરસ કાંડ અંગે યોજાયા ધરણા,પોલીસે કરી પ્રદર્શનકર્તાઓની અટક http://revoltnewsindia.com/police-held-a-protest-dharna-stuck-jetpur/1298/ http://revoltnewsindia.com/police-held-a-protest-dharna-stuck-jetpur/1298/#respond Mon, 05 Oct 2020 13:38:13 +0000 http://revoltnewsindia.com/?p=1298 Report by Rahul Vegda, Jetpur ગત 14. સપ્ટેમ્બર ના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં એક દલિત યુવતી પર ચાર યુવકો એ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિત યુવતી કઈ બોલી ના શકે…

The post જેતપુરમાં હાથરસ કાંડ અંગે યોજાયા ધરણા,પોલીસે કરી પ્રદર્શનકર્તાઓની અટક appeared first on REVOLT NEWS INDIA.

]]>

Report by Rahul Vegda, Jetpur

ગત 14. સપ્ટેમ્બર ના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં એક દલિત યુવતી પર ચાર યુવકો એ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

પીડિત યુવતી કઈ બોલી ના શકે તે માટે તેની જીભ કાપી નાખવામાં આવી હતી, અને સમગ્ર મામલા પર પડદો પડી જાય તે માટે થઈને ઉત્તરપ્રદેશ પોલીસે પરિવારની પરવાનગી વગર જ પીડિત યુવતીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

આવા જઘન્ય કૃત્ય પર ઉત્તરપ્રદેશની યોગી સરકાર પર સમગ્ર દેશમાંથી ફિટકાર વરસી રહી છે.


આ દુષ્કર્મ/હત્યા મામલે જેતપુર મેઘવાળ તેમજ વાલ્મિકી સમાજના યુવાનો સવારે ધરણા પર ઉતરી ગયા હતા.

આરોપીઓને ફાંસી દેવાના નારાઓ જોરશોરથી ઉચ્ચારવામા આવ્યા હતાં. ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં બનેલી ઘટના સમગ્ર દેશમાં રોષ ફેલાઈ ગયો છે.

દોષીતોને સજા અપાવવા અને પીડિતાને ન્યાય અપાવવા દેશ ભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.

ત્યારે આજે જેતપુર શહેર/તાલુકાના ભીમ સૈનિકો અને વાલ્મિકી સમાજના યુવાનોની જેતપુર સીટી પોલોસે અટકાયત કરી હતી.

Loading

The post જેતપુરમાં હાથરસ કાંડ અંગે યોજાયા ધરણા,પોલીસે કરી પ્રદર્શનકર્તાઓની અટક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/police-held-a-protest-dharna-stuck-jetpur/1298/feed/ 0 1298