Highway Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/highway/ News for India Sun, 21 Feb 2021 19:14:48 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Highway Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/highway/ 32 32 174330959 ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/ http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/#respond Sun, 21 Feb 2021 18:58:00 +0000 http://revoltnewsindia.com/%e0%aa%97%e0%ab%8b%e0%aa%82%e0%aa%a1%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%87-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%ab%80%e0%aa%b0%e0%aa%aa/ વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના બે મિત્રોને અકસ્માત નડતા હાઇવે પરનું સેફટી ગડર કારની આરપાર થઇ જતા બંને મિત્રો…

The post ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર appeared first on REVOLT NEWS INDIA.

]]>

વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના બે મિત્રોને અકસ્માત નડતા હાઇવે પરનું સેફટી ગડર કારની આરપાર થઇ જતા બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા.

ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પ્રતિક પડાળીયા અને ચોરડી દરવાજા પાસે રહેતા પારસ રૈયાણી એકસાથે ગોંડલથી વીરપુર કારમાં જતા હતા.

ત્યારે વીરપુર નજીક રવિરાજ હોટલ પાસે નેશનલ હાઈવેના સેફટી ગડર સાથે કાર અથડાતા સેફટી ગડર આશરે 20 ફૂટથી પણ વધારે કારની આરપાર નીકળી ગયું હતું.

આ ભયાનક રીતે સર્જાયેલા અકસ્માતમાં બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા. બંને મિત્રો વીરપુર મિત્રના પત્નીને તેડવા જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર ટ્રક વધુ નજીક આવી જતા કાર ગડરમાં ઘુસી ગઈ હતી.

Loading

The post ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/feed/ 0 1541
મોરબી-રાજકોટ હાઈવે પર રૂ. 49 લાખની GST ચોરીનો પર્દાફાસ કરતી GST મોબાઇલ સ્ક્વોડ http://revoltnewsindia.com/gst-mobile-squad-exposing-rs-49-lakh-gst-theft-on-morbi-rajkot-highway/1349/ http://revoltnewsindia.com/gst-mobile-squad-exposing-rs-49-lakh-gst-theft-on-morbi-rajkot-highway/1349/#respond Sun, 11 Oct 2020 17:55:26 +0000 http://revoltnewsindia.com/?p=1349 Morbi મોરબી સીરામીક એકમોમાંથી બિલ વગર માલની હેરફેરની ફરિયાદો મળતા, મોરબી GST મોબાઈલ સ્ક્વોર્ડ દ્વારા મોરબી અને રાજકોટ Rajkot જીલ્લાના હાઇવે પર સીરામીક માલ ભરીને નીકળતા ટ્રકોનું સઘન ચેકિંગ હાથ…

The post મોરબી-રાજકોટ હાઈવે પર રૂ. 49 લાખની GST ચોરીનો પર્દાફાસ કરતી GST મોબાઇલ સ્ક્વોડ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Morbi મોરબી સીરામીક એકમોમાંથી બિલ વગર માલની હેરફેરની ફરિયાદો મળતા, મોરબી GST મોબાઈલ સ્ક્વોર્ડ દ્વારા મોરબી અને રાજકોટ Rajkot જીલ્લાના હાઇવે પર સીરામીક માલ ભરીને નીકળતા ટ્રકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારે હાઈવે પર Ceramic સિરામિક, મશીનરી પાર્ટ્સ, સ્ક્રેપ, લોખંડ સહિતના ટ્રકોને Truck રોકી તપાસ હાથ ધરી હતી. જેમાં બિલ સહિતના દસ્તાવેજો વગર 21 જેટલા વાહનોને ઝડપી પાડીને દંડ અને કરચોરી પેટે રૂ.49 લાખની વસુલાત કરવામાં આવેલ છે.

Loading

The post મોરબી-રાજકોટ હાઈવે પર રૂ. 49 લાખની GST ચોરીનો પર્દાફાસ કરતી GST મોબાઇલ સ્ક્વોડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gst-mobile-squad-exposing-rs-49-lakh-gst-theft-on-morbi-rajkot-highway/1349/feed/ 0 1349
મોરબી : કવાડિયા પાસે ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું કરુણ મોત http://revoltnewsindia.com/a-35-year-old-man-was-killed-in-a-truck-collision-near-morbi-kawadia/1341/ http://revoltnewsindia.com/a-35-year-old-man-was-killed-in-a-truck-collision-near-morbi-kawadia/1341/#respond Sun, 11 Oct 2020 16:23:09 +0000 http://revoltnewsindia.com/?p=1341 હળવદ(Halvad) – ધાંગધ્રા રોડ (Road) કવાડીયા ગામ પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું મોત નીપજયું. હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માતના Accident બનાવો દિવસે દિવસે…

The post મોરબી : કવાડિયા પાસે ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું કરુણ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>

હળવદ(Halvad) – ધાંગધ્રા રોડ (Road) કવાડીયા ગામ પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું મોત નીપજયું.

હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માતના Accident બનાવો દિવસે દિવસે વધતા જાય છે. આવો જ એક બનાવ હળવદ ધાંગધ્રા રોડ કવાડીયા ગામ પાસે બન્યો હતો.

ધાંગધ્રા તરફથી આવતો ટ્રક Truck બંધ હાલતમાં પડેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ટ્રકમાં બેઠેલ 35 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.

હળવદ ધાંગધ્રા Dhangdhra માળીયા હાઈવે Highway પર વાહન ચાલકો બેફામ વાહનો ચલાવતા અનેક લોકોના ભૂતકાળમાં મોતના બનાવો બન્યા છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના કવાડીયા Kavadiya ગામ પાસે બન્યો હતો.

બનાસકાંઠા Banaskantha જિલ્લાના સાઈ તાલુકાના ભેચાણ ગામના 35 વર્ષના સેંધાભાઈ ધુળાભાઈ ઠાકોરને ગંભીર ઇજા પામતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ.

Loading

The post મોરબી : કવાડિયા પાસે ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું કરુણ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-35-year-old-man-was-killed-in-a-truck-collision-near-morbi-kawadia/1341/feed/ 0 1341