TalukaPanchayat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/talukapanchayat/ News for India Wed, 22 Sep 2021 05:42:07 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png TalukaPanchayat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/talukapanchayat/ 32 32 174330959 BREAKING News: Upleta તાલુકા વિકાસ અધિકારીને કરાયા સસ્પેન્ડ http://revoltnewsindia.com/breaking-news-upleta-taluka-development-officer-suspended/3149/ http://revoltnewsindia.com/breaking-news-upleta-taluka-development-officer-suspended/3149/#respond Wed, 22 Sep 2021 05:39:54 +0000 https://revoltnewsindia.com/?p=3149 રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદ નાયકાને પોતાની ફરજ પરથી તાત્કાલિક મોકૂફ કરાયા નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ગેરરિતી કરી હોવાની…

The post BREAKING News: Upleta તાલુકા વિકાસ અધિકારીને કરાયા સસ્પેન્ડ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદ નાયકાને પોતાની ફરજ પરથી તાત્કાલિક મોકૂફ કરાયા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ગેરરિતી કરી હોવાની બાબતને લઈને સસ્પેન્ડ કરાય હોવાનું આવ્યું છે સામે

ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીની ફરજ દરમિયાન ગેરરીતિ કરી હોવાનું આવ્યું છે સામે

ડેડીયાપાડામાં ગેરરીતિ આચરવા બદલ ઉપલેટાના તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરાયા

હાલ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે ગોવિંદ નાયકા

રિપૉર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા

Loading

The post BREAKING News: Upleta તાલુકા વિકાસ અધિકારીને કરાયા સસ્પેન્ડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/breaking-news-upleta-taluka-development-officer-suspended/3149/feed/ 0 3149
Jetpur: પત્રકાર સામે ખોટા આક્ષેપો કરતા તલાટીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને હોદેદારો સામે પત્રકાર આલમ લાલઘુમ http://revoltnewsindia.com/journalist-alam-lalghum-against-talati-taluka-panchayat-employees-and-office-bearers-for-making-false-allegations-against-jetpur-journalist/2464/ http://revoltnewsindia.com/journalist-alam-lalghum-against-talati-taluka-panchayat-employees-and-office-bearers-for-making-false-allegations-against-jetpur-journalist/2464/#respond Wed, 25 Aug 2021 15:12:46 +0000 https://revoltnewsindia.com/?p=2464 જેતપુરના  નિષ્ઠાવાન પત્રકાર દિનેશ રાઠોડ દ્વારા તાલુકા પંચાયત જેતપુરને આવક-જાતીના દાખલા કાઢવામા વેરો ભર્યાની પહોંચ ફરજિયાત જોડવાના તેમજ અરજદારોને થતી હેરાનગતિના સમાચાર મીડીયાના માધ્યમથી પ્રસિધ્ધ કરી લેખિત અરજી કરતા,  તાલુકા…

The post Jetpur: પત્રકાર સામે ખોટા આક્ષેપો કરતા તલાટીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને હોદેદારો સામે પત્રકાર આલમ લાલઘુમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરના  નિષ્ઠાવાન પત્રકાર દિનેશ રાઠોડ દ્વારા તાલુકા પંચાયત જેતપુરને આવક-જાતીના દાખલા કાઢવામા વેરો ભર્યાની પહોંચ ફરજિયાત જોડવાના તેમજ અરજદારોને થતી હેરાનગતિના સમાચાર મીડીયાના માધ્યમથી પ્રસિધ્ધ કરી લેખિત અરજી કરતા,  તાલુકા વિકાસ અધિકારી કુગસિયાની સૂચના અને માર્ગદર્શન  હેઠળ પત્રકાર દિનેશ રાઠોડ વિરુધ્ધ  “બની બેઠેલા પત્રકાર, બ્લેકમેઇલ કરવા – પૈસા પડાવવા,  સસ્તી પ્રસિધ્ધી માટે અરજી કરનાર જેવા પાયા વિહોણા લેખિત આક્ષેપો કરી પત્રકારની સામે  ટોળાશાહી ઉભી કરી સામુહિક રીતે દબાવી તેની પ્રતિષ્ઠા અને કારકિર્દીને હાનિ પહોચાડવાના હેતુથી અરજીમા સહીઓ કરી હતી. 

આ તમામ તાલૂકા પંચાયત કર્મચારીઓ અને તલાટીકમ મંત્રીઓ  દ્વારા એકદિવસ પેન-ડાઉન સ્ટ્રાઇક  પણ કરવામા આવતા  જેતપુર શહેર અને તાલુકાના તમામ પત્રકારો આજે  તાલુકા પંચાયતના કર્મચારીઓ ને રૂબરૂ મળી ઓનકેમેરા પૂછતા તેઓએ જનાવેલ હતુ કે  ” અમે દિનેશ રાઠોડને ક્યારેય રૂબરૂ મળ્યા નથી , જોવાથી ઓળખતા નથી,   ક્યારેય ટેલીફોનીક ચર્ચા કરેલ નથી,  બની બેઠેલા પત્રકારની વ્યાખ્યા અમોને આવડતી નથી,  સહી જાણ્યા જોયા અને વાંચ્યા વગર કરી નાખી, ખરેખર અમારે સહી ન કરવી જોઇયે,  અમારા કર્મચારીઓની સહી જોઇને સહી કરી નાખી, જો હુ એક સહી ન કરુ તો એકલો પડી જાવ એટલે સહી કરી,   એક કર્મચારીને જરાપણ શોભે નહી તેવા સ્ટેટમેંટ આપ્યા હતા.

તાલુકા વિકાસ અધિકારી કુગસિયાએ જણાવ્યુ હતુ કે  આ અરજી  વાંચ્યા પછી  તેમાના પાયા વિહોણા આક્ષેપો  મે કાઢી નાખવા જણાવ્યુ હતુ, પરંતુ આ અરજી મારી જાણ બહાર તૈયાર થયેલ છે. આ અરજી  કોણે લખી સહીઓ કરાવી છે તે તપાસ કરી હુ  આપને જણાવીશ. 

તા.પ. ના પદાધિકારીઓ અને કેટલાક સરપંચોને આ આક્ષેપિત અરજીમા કરેલ સહીઓ વિશે પુછતા જણાવેલો કે  અમારી સહી જ નથી તો કેટલાકે જણાવ્યુ કે અમોને કોરા કાગળ ઉપર સહી કરાવેલ છે.       

આ બાબતે શહેર -તાલુકાના  પત્રકારોએ આ પાયા વિહોણી અરજીમા સહી કરી આંખો બંધ કરી સમર્થન આપનાર તલાટી કમ્મ મંત્રીઓ, તા.પ. ના કર્મચારીઓ અને પદાધિકારીઓ તેમજ સરપંચો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરતુ એક આવેદન પત્ર  મામલતદાર મારફત આપવામા આવ્યુ હતુ.

Loading

The post Jetpur: પત્રકાર સામે ખોટા આક્ષેપો કરતા તલાટીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને હોદેદારો સામે પત્રકાર આલમ લાલઘુમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/journalist-alam-lalghum-against-talati-taluka-panchayat-employees-and-office-bearers-for-making-false-allegations-against-jetpur-journalist/2464/feed/ 0 2464
Jetpur: તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ દાખલ http://revoltnewsindia.com/jetpur-complaint-lodge-against-taluka-development-officer-in-national-commission-for-scheduled-castes/2385/ http://revoltnewsindia.com/jetpur-complaint-lodge-against-taluka-development-officer-in-national-commission-for-scheduled-castes/2385/#respond Thu, 19 Aug 2021 19:14:38 +0000 https://revoltnewsindia.com/?p=2385 જેતપુર (Jetpur)ના TDO જાતિના દાખલા કઢાવવા માટે ઘરના નિયમો ચલાવતા હોવાની વાતો બની ટોક ઓફ ધ તાલુકા TDO દ્વારા ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોને જાતિના દાખલા કઢાવવા માટે ધક્કા ખવડાવવામાં…

The post Jetpur: તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ દાખલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર (Jetpur)ના TDO જાતિના દાખલા કઢાવવા માટે ઘરના નિયમો ચલાવતા હોવાની વાતો બની ટોક ઓફ ધ તાલુકા

TDO દ્વારા ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોને જાતિના દાખલા કઢાવવા માટે ધક્કા ખવડાવવામાં આવતા હોવાની વ્યથા વ્યક્ત કરતાં અરજદારો

Rajkot: જિલ્લાના જેતપુરમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ કરીને જેતપુરના TDO દ્વારા જેતપુર તાલુકા પંચાયત કચેરીએ ગામડાઓમાંથી આવતા ગરીબ વંચિત વર્ગના અરજદારો  પ્રત્યે ઓરમાયું વર્તન રાખતા હોવાનું પણ સામે આવ્યું છે.

ભારતના સંવિધાનનું આમુખ

જેમાં અરજદારો જાતિના દાખલા કઢાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત વેબસાઈટમાં આપેલ માહિતી મુજબના આધાર પુરાવા પુરા પાડવા છતાં પોતાના ઘરના નિયમો બનાવીને અનુસૂચિત જાતિના લોકોને જાતિના દાખલા ન મળે તેવું ભેદભાવ યુક્ત કાર્ય જેતપુરના તાલુકા વિકાસ અધિકારી કરી રહ્યા હોવાનું જેતપુર શહેર અને તાલુકામાં ટોક ઓફ ધ તાલુકા બન્યું છે.

ગુજરાત સરકારની www.digitalgujarat.gov.in વેબસાઈટ મુજબ SC/ST જાતિનું પ્રમાણપત્ર મેળવવા અંગેની અરજીનો નમૂનો

અગાઉ પણ જેતપુરની તાલુકા પંચાયત કચેરીના તેમના અધિકારીઓ અને કર્મચારીઓના અસામાજિક વર્તનને કારણે મીડિયામાં અહેવાલો આવ્યા હતા.

જેતપુરના જાણીતા પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા દિનેશ રાઠોડ દ્વારા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)માં જેતપુરના તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દિનેશ રાઠોડનુ કહેવુ છે કે સરકારી તંત્રમાં આવા ભેદભાવ રાખતા અધિકારી કર્મચારી હોય તો લોકોને યોગ્ય સેવા ક્યાંથી મળી શકે અને આવા ભેદભાવવાળા જાતિવાદી અધિકારીને કારણે જે તે સરકાર પણ બદનામ થતી હોય છે.

Loading

The post Jetpur: તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ દાખલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-complaint-lodge-against-taluka-development-officer-in-national-commission-for-scheduled-castes/2385/feed/ 0 2385