Tankara Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/tankara/ News for India Sun, 11 Oct 2020 18:22:02 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Tankara Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/tankara/ 32 32 174330959 ટંકારાના છત્તર ગામેથી એક મહિલા સહીત દસ શકુનિઓ ઝડપાયા |Tankara| http://revoltnewsindia.com/ten-shakunis-including-a-woman/1352/ http://revoltnewsindia.com/ten-shakunis-including-a-woman/1352/#respond Sun, 11 Oct 2020 18:20:29 +0000 http://revoltnewsindia.com/?p=1352 પોલીસ દ્વારા કુલ રૂ. 1.76 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો. ટંકારા|Tankara|તાલુકા પોલીસે|Police| છત્તર ગામમાંથી એક મહિલા સહીત જુગાર રમતા દસ પત્તાપ્રેમીઓને|Gambler| ઝડપી પાડીને દસેય ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો…

The post ટંકારાના છત્તર ગામેથી એક મહિલા સહીત દસ શકુનિઓ ઝડપાયા |Tankara| appeared first on REVOLT NEWS INDIA.

]]>

પોલીસ દ્વારા કુલ રૂ. 1.76 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો.

ટંકારા|Tankara|તાલુકા પોલીસે|Police| છત્તર ગામમાંથી એક મહિલા સહીત જુગાર રમતા દસ પત્તાપ્રેમીઓને|Gambler| ઝડપી પાડીને દસેય ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

ટંકારાના છત્તર ગામે સીમ વિસ્તારમાં આવેલ દિપકભાઈ રાણાભાઈ ઝાપડાની વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે દરોડો કરતા વાડી માલિક દીપકભાઈ (રહે.ટંકારા) સહીત અશોકસિંહ ગુમાનસિંહ જાડેજા (રહે. રાજકોટ), મનીષભાઈ મોહનભાઈ આડેસરા (રહે.રાજકોટ), જયેશભાઈ માનસંગભાઈ વાવેચા (રહે. બાલંભા તાલુકો જોડીયા), જયંતિભાઈ પ્રેમજીભાઈ જાવિયા (રહે. સરપદળ), જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી (રહે. ટંકારા), દિલીપભાઈ માણંદભાઈ પરમાર (રહે. રાજકોટ), અશોકભાઈ મોહનભાઇ જીવાણી (રહે. મોરબી), રોહિતભાઈ વાસુરભાઈ બસિયા (રહે. મીતાણા) અને ભક્તિબેન જયંતીભાઈ રાજગોર (રહે. રાજકોટ) ને ઝડપી પાડીને કુલ રોકડ રકમ રૂ. 1,32,700 તથા 7 નંગ મોબાઈલ મળી કુલ રૂ. 1,76,200 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.

ટંકારા તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Loading

The post ટંકારાના છત્તર ગામેથી એક મહિલા સહીત દસ શકુનિઓ ઝડપાયા |Tankara| appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ten-shakunis-including-a-woman/1352/feed/ 0 1352
મોરબીઃ ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને કરવામાં આવી ફરિયાદ http://revoltnewsindia.com/morbi-tankara-health-department/555/ http://revoltnewsindia.com/morbi-tankara-health-department/555/#respond Sat, 04 Apr 2020 07:03:46 +0000 http://revoltnewsindia.com/?p=555 ટંકારા તાલુકાના ધૂનડા ગામે ડોક્ટર દર્દીઓને યોગ્ય જવાબ આપતા ના હોય અને દર્દીઓને સમયસર સારવાર મળતી ના હોય જેથી આ મામલે ગ્રામ પંચાયતે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે…

The post મોરબીઃ ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને કરવામાં આવી ફરિયાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ટંકારા તાલુકાના ધૂનડા ગામે ડોક્ટર દર્દીઓને યોગ્ય જવાબ આપતા ના હોય અને દર્દીઓને સમયસર સારવાર મળતી ના હોય જેથી આ મામલે ગ્રામ પંચાયતે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે

ધૂનડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રાણજીવનભાઈ જીવાણીએ જીલ્લા આરોગ્ય અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગામમાં આરોગ્યની શાખાના ડોક્ટર યોગ્ય જવાબ આપતા નથી જેથી દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવે છે.

ગામના કાસુન્દ્રા પ્રવીણભાઈ મગનભાઈને છેલ્લા દસ દિવસથી તાવ આવી જતો હોય અને ગળું બરવા તેમજ માથું દુખવાની ફરિયાદ હોય અને તેઓ ગામના દવાખાને જતા ડોકટરે મો બાંધવાનું કહ્યું હતું અને ગાડી રોડ પર હોય જ્યાં માસ્ક પહેરવા જતા ડોક્ટર દવાખાનું બંધ કરી જતા રહ્યા હતા અને બીજી વખત જતા તેને નેસડા ચાર્જનો ફોન હોવાથી ત્યાં ગયેલ અને દર્દી હાજર હોય તો ય ડોક્ટર નીકળી જતા હોય ત્યારે તેની સામે કાયદેસર કાર્યવાહી હટાવી જોઈએ તેમજ ટાઈમટેબલ પણ ના હોય જેથી ડોક્ટર ક્યારે હાજર હોય તેની માહિતી મળતી નથી જેથી ટાઈમ ટેબલનું બોર્ડ મારવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થાની માંગ કરી છે  

Loading

The post મોરબીઃ ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને કરવામાં આવી ફરિયાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/morbi-tankara-health-department/555/feed/ 0 555