Breaking News Dhoraji: તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત

SHARE THE NEWS

રાજકોટના ધોરાજી નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત,

ધોરાજીના તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત,

તોરણીયા પાટીયા નજીક સાઈકલ સવારને ટ્રકે હડફેટે લેતા સાઈકલ સવારનુ મોત,

મનોજભાઈ નામનો શખ્સ સાઈકલ લઈને જતો હોય ત્યારે ટ્રક દ્વારા હડફેટે લેતા અકસ્માત,

અકસ્માતમાં સાઈકલ ચાલકનુ ઘટના સ્થળ પર જ મોત નિપજયુ હોવાનું આવ્યું સામે,

મૃતદેહને પી.એમ. અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમા ખસેડાવામા આવેલ,

મૃતક 40 વર્ષીય મનોજભાઈ હોવાનું અને ખેત મજુર હોય તેવુ પ્રાથમિક તપાસમા જાણવા મળેલ

હાલ અકસ્માતની ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ).

 805 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: