Gujarat: પોલીસના મહિલા કોન્સ્ટેબલ દ્વારા જન્મ દિવસની કરાઈ પ્રેરણાદાયક ઉજવણી

SHARE THE NEWS

જામનગર (Jamnagar)  સીટી.બી. ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable)  ચંદ્રિકા જાદવ એ પોતાના જન્મદિવસ નિમિત્તે જામનગરના સ્લમ વિસ્તાર (Slum Area)માં બોધિસત્વ ફાઉન્ડેશન (Bodhisatva foundation) દ્વારા ચાલતા માતા સાવિત્રીબાઈ ફુલે પ્રશિક્ષણ કેન્દ્રના બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરેલી અને કલાસના તમામ બાળકોને એજ્યુકેશન કીટ ભેટમાં આપેલી હતી. જેનાથી આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને એજ્યુકેશન સપોર્ટ મળી રહ્યો હતો અને સાથે જ અન્ય ખર્ચાળ જન્મદિવસની ઉજવણી કરતા લોકો માટે પણ એક પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો હતો. જે બદલ બોધિસત્વ ફાઉન્ડેશન દ્વારા તેમને સન્માન સાથે શુભેચ્છા પાઠવવામાં આવેલી હતી.

રિપૉર્ટ: વિરલ સોની, જામનગર.

 1,262 Views,  4 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: