Breaking ઉપલેટા નજીક અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ થયા ઇજાગ્રસ્ત

SHARE THE NEWS

ઉપલેટાના ખારચીયા અને ભાયાવદર રોડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો

ભાયાવદરના રેલ્વે ફાટક નજીક કોઈ કાર પલ્ટી જતા ગાડીમા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે એક વ્યક્તિનુ મોત થયું છે

અકસ્માતમાં 26 વર્ષીય દીપ નવનીતભાઈ જીવાણી નામના યુવકનું થયું મોત થયું હોવાનું સામે આવ્યું

અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી

108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા

અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને એક વ્યક્તિનું મોત થયું છે

ભાયાવદર નજીક ગોળાઈમા ગંભીર અકસ્માત થયેલ

અકસ્માત ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

ઇજાગ્રસ્ત ત્રણ માંથી બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

આ અકસ્માતને લઈને પરીવારજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા.

 900 Views,  2 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: