Rajkot: LCB માં ફરજ બજાવતા રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month Award થી કરવામાં આવ્યા સન્માનિત

SHARE THE NEWS

Rajkot: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રૂરલ LCB પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month  September 2021 Award

(સાયબર કોપ ઓફ ધ મન્થ સપ્ટેમ્બર-2021 એવોર્ડ) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત પોલીસ વડા DGP આશિષ ભાટીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *