Dhoraji Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dhoraji/ News for India Fri, 12 Nov 2021 17:39:48 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Dhoraji Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dhoraji/ 32 32 174330959 Breaking News Dhoraji: તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત http://revoltnewsindia.com/breaking-news-dhoraji/4396/ http://revoltnewsindia.com/breaking-news-dhoraji/4396/#respond Fri, 12 Nov 2021 17:38:13 +0000 https://revoltnewsindia.com/?p=4396 રાજકોટના ધોરાજી નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત, ધોરાજીના તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત, તોરણીયા પાટીયા નજીક સાઈકલ સવારને ટ્રકે હડફેટે લેતા સાઈકલ સવારનુ મોત,…

The post Breaking News Dhoraji: તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટના ધોરાજી નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત,

ધોરાજીના તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત,

તોરણીયા પાટીયા નજીક સાઈકલ સવારને ટ્રકે હડફેટે લેતા સાઈકલ સવારનુ મોત,

મનોજભાઈ નામનો શખ્સ સાઈકલ લઈને જતો હોય ત્યારે ટ્રક દ્વારા હડફેટે લેતા અકસ્માત,

અકસ્માતમાં સાઈકલ ચાલકનુ ઘટના સ્થળ પર જ મોત નિપજયુ હોવાનું આવ્યું સામે,

મૃતદેહને પી.એમ. અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમા ખસેડાવામા આવેલ,

મૃતક 40 વર્ષીય મનોજભાઈ હોવાનું અને ખેત મજુર હોય તેવુ પ્રાથમિક તપાસમા જાણવા મળેલ

હાલ અકસ્માતની ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ).

Loading

The post Breaking News Dhoraji: તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/breaking-news-dhoraji/4396/feed/ 0 4396
Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/ http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/#respond Mon, 25 Oct 2021 07:29:27 +0000 https://revoltnewsindia.com/?p=4007 આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ…

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ

ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ પુરવઠો (Power Supply) આપવા બાબત શહેરના જાહેરમાર્ગો પર આક્રોશ રેલી યોજી મુખ્યમંત્રી (Chief Minister) ને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ.

રાજકોટના ધોરાજી પંથકમાં થોડા સમય પહેલા પડેલ ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયેલ છે ત્યારે આ બાબતે અતિવૃષ્ટિની સહાય રાજ્ય સરકારે જાહેર કરી હતી. ત્યારે આ જાહેરાતમાં ધોરાજી તાલુકાના 30 ગામો માંથી ફક્ત 4 જેટલા જ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્યારે ધોરાજી શહેરના અને તાલુકાના ઘણા ખરા ગામો અને શહેરી વિસ્તારના ખેડૂતોને પણ આ રાહત પેકેજ માંથી બાકાત રાખવામાં આવેલ છે, ત્યારે આ બાબતે ખેડૂતો સરકારના રાહત પેકેજથી નારાઝ જોવા મળી રહ્યા છે.

આવી નારાજગીને લઈને અતિવૃષ્ટિમાં આખાય ધોરાજી તાલુકા 30 ગામોના ખેડૂતોના ઊભા પાકને ભયંકર નુકશાન થયેલ છે તેમ છતાં તંત્ર દ્વારા આ પંથકમાં જાણે યોગ્ય સર્વે કરાવવામાં ન આવતા ધોરાજી શહેરના અને ગ્રામ્યમાં પેકેજમાં સમાવેશ નથી થયો ત્યારે ખેડૂતો દ્વારા રોષ વ્યક્તમાં કરવામાં આવ્યો હતો.

અને રોષ સાથે ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલય ખાતેથી પ્રાંત અધિકારી કચેરી સુધી આક્રોશ રેલી કાઢી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સહાયની માંગ કરી હતી.

આ સાથે હાલમાં ખેતીવાડીમાં કપાસ, એરંડા, તુવેર જેવા પાકોને પિયત આપવાની તાકીદે જરૂરિયાત છે અને કુવાઓમાં, બોરમાં પાણી છે છતાએ ખેડૂતો વીજળીના અભાવે ઊભા પાક ને પાણી આપી શકાય તેમ નથી. જેથી ઊભા પાકો સુકાય રહ્યા છે ત્યારે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે તેવી પણ માંગ પણ આ તકે કરવામાં આવી હતી.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ધોરાજી (રાજકોટ).

Loading

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/feed/ 0 4007
Dhoraji: શહેર અને તાલુકાની અંદાજે 70 જેટલી આશા વર્કર બહેનોએ પોતાના હક્કની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું http://revoltnewsindia.com/about-70-asha-workers-from-dhoraji-city-and-taluka-sent-an-application-letter-to-mamlatdar-demanding-their-rights/3264/ http://revoltnewsindia.com/about-70-asha-workers-from-dhoraji-city-and-taluka-sent-an-application-letter-to-mamlatdar-demanding-their-rights/3264/#respond Mon, 27 Sep 2021 10:37:46 +0000 https://revoltnewsindia.com/?p=3264 ધોરાજી (Dhoraji) મામલતદારને (Mamlatdar) આવેદનપત્ર પાઠવતા આશાવર્કર (Asha worker) બહેનો એ પોતાની માગણી કરતા જણાવ્યું કે તમારી બહેનને લઘુતમ વેતન મળે અને અમારો ફિક્સ પગાર થાય તેમજ અન્ય કામગીરી કરવામાં…

The post Dhoraji: શહેર અને તાલુકાની અંદાજે 70 જેટલી આશા વર્કર બહેનોએ પોતાના હક્કની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

ધોરાજી (Dhoraji) મામલતદારને (Mamlatdar) આવેદનપત્ર પાઠવતા આશાવર્કર (Asha worker) બહેનો એ પોતાની માગણી કરતા જણાવ્યું કે તમારી બહેનને લઘુતમ વેતન મળે અને અમારો ફિક્સ પગાર થાય તેમજ અન્ય કામગીરી કરવામાં આવે છે તેનો કોઈ વળતર મળતું નથી ફક્ત સેવા કરવામાં આવે છે.

કોરોના મહામારી ના સમયમાં અમારી બહેનો ફેસેલેટર બહેનો ને કોઈ વળતર મળતું નથી. પોતાની વેદના ઠાલાવતા બહેનોએ જણાવેલ કે અમારી બહેનોની વ્યથા કોણ સાંભળે!

કોરોનાના કપરા સમયમાં અમે અમારા બાળકો તેમજ  મારા ઘરવાળાને છોડીને જીવના જોખમે સેવા કરી છે, પરંતુ અમને મળવા પાત્ર ભથ્થા સરકાર આપતી નથી જેનો અમે વિરોધ કરીએ છીએ.

પગાર નક્કી કરવામાં આવે અથવા તો અમારી માગણી છે એ મુજબ અમારી તમામ માગણી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી સૌની માગણી છે ધોરાજી તાલુકાના આશા વર્કર બહેનો વીણાબેન તલસાનીયા ભાનુબેન કાછડીયા સંગીતાબેન વેકરીયા શોભનાબેન જોશી મુમતાઝબેન સંધી અસમીતાબેન ગાલોરીયા નીતાબેન સાગઠીયા ટીનાબેન પુષ્પાબેન રાઠોડ ગીતાબેન રાઠોડ વિગેરે આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા.

રિપૉર્ટ: કૌશલ સોલંકી, ધોરાજી

Loading

The post Dhoraji: શહેર અને તાલુકાની અંદાજે 70 જેટલી આશા વર્કર બહેનોએ પોતાના હક્કની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/about-70-asha-workers-from-dhoraji-city-and-taluka-sent-an-application-letter-to-mamlatdar-demanding-their-rights/3264/feed/ 0 3264
Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/ http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/#respond Tue, 14 Sep 2021 07:27:14 +0000 https://revoltnewsindia.com/?p=2938 Rajkot: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ખેતરોમાં ઉભા પાક…

The post Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ખેતરોમાં ઉભા પાક અને ઘરવખરીનો ભોગ લેવાયો છે. ત્યારે ધોરાજી-ઉપલેટા (Dhoraji-Upleta) ના ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

તેમણે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ધોરાજી-ઉપલેટમાં લોકોને થયેલ નુક્શાનનું વળતર ચૂકવવા માગ કરી છે.

ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના પત્રમાં લખ્યું કે,
ઉપલેટા ધોરાજી તાલુકામાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓએ વેરેલ વિનાશ અંગે સર્વે કરાવી વળતર આપવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે મારા મત વિસ્તાર ઉપલેટા ધોરાજી માંથી ભાદર મોજ વેણુ તથા ફોફળ જેવી ચાર મોટી નદીઓ પસાર થાય છે. તા.13 મીના રોજ અતિવૃષ્ટીના કારણે આ નદીઓમાં છેલ્લા 30 થી 35 વષઁ થયા ન આવ્યા હોય તેવા અકલ્પનીય પુર આવેલા આ પુ૨ને કારણે નદીઓના કાંઠા તોડી આડેધડ ખેતરોમાં પાણી પહોંચી ગયા હતા.

ઉપલેટા તાલુકાના વેણ નદી કાંઠાના તમામ ગામો ભાદર નદી કાંઠાના તમામ ગામો મોજ નદી કાંઠાના તમામ ગામો અને ધોરાજી તાલુકાના ફોફળ નદી કાંઠાના તમામ ગામો માં પાછી વિનાશ વેરેલ હોય ઉભાપાકમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થયેલ હોય આ અંગે તાત્કાલીક સર્વે કરાવી અને અસરગ્રસ્તોને વળતર ચુકવવા યોગ્ય હુકમ કરવા વિનંતી. આ મુજબનો પત્ર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલો છે.

Loading

The post Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/feed/ 0 2938
Dhoraji: છ પત્તાપ્રેમી શકુનીઓને પકડી પાડતી પોલીસ http://revoltnewsindia.com/dhoraji-police-catching-six-card-loving-shakunis/2568/ http://revoltnewsindia.com/dhoraji-police-catching-six-card-loving-shakunis/2568/#respond Wed, 01 Sep 2021 07:50:44 +0000 https://revoltnewsindia.com/?p=2568 રાજકોટ ગ્રામ્ય (Rajkot rural) જીલ્લાના પોલીસ અધિક્ષક (SP) બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના (Jetpur ASP) એ.એસ.પી.સાગર બાગમાર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમા દારૂ/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે ધોરાજી…

The post Dhoraji: છ પત્તાપ્રેમી શકુનીઓને પકડી પાડતી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
જુગાર રમતા પકડાયેલા પત્તાપ્રેમીઓ

રાજકોટ ગ્રામ્ય (Rajkot rural) જીલ્લાના પોલીસ અધિક્ષક (SP) બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના (Jetpur ASP) એ.એસ.પી.સાગર બાગમાર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમા દારૂ/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય,

જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના (Dhoraji Police Station)  પો.ઇન્સ એચ.એ.જાડેજા તથા ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ચોકકસ બાતમી આધારે રાજુભાઇ ગોરધનભાઇ સીંગાળા રહે. ધોરાજી મોતીનગર વાળાના રહેણાક મકાને જુગાર રેઇડ પાડી છ લોકોને હારજીતનો જુગાર  રમતા પકડી પાડતી ધોરાજી પોલીસ.

Advertisement

પકડાયેલ આરોપી:

(1) રાજુભાઇ ગોરધનભાઇ શીંગાળા
(2) જકનભાઇ દેવજીભાઇ કોયાણી 
(3) રમેશભાઇ કાનજીભાઇ ઠેસીયા
(4) નિલેષભાઇ વિઠ્ઠલભાઇ ઉસદડીયા
(5) ધીરુભાઇ હંસરાજભાઇ ઠેસીયા
(6) શાન્તીલાલ રામજીભાઇ શીંગાળા

કબ્જે કરેલ મુદામાલ ગંજીપતાના પાના નંગ 52 તેમજ રોકડ રૂપીયા 53640/-

કામગીરી કરનાર ટીમ:

(1) એચ.એ.જાડેજા પો ઇન્સ
(2) રમેશભાઇ બોદર એ.એસ.આઇ
(3) હીતેશભાઇ ગરેજા પો.હેડ કોન્સ
(4) બાપાલાલ ચુડાસમા પો.કોન્સ
(5) સુરપાલસિંહ જાડેજા પો.કોન્સ
(6) શક્તિસિંહ જાડેજા પો.કોન્સ

Loading

The post Dhoraji: છ પત્તાપ્રેમી શકુનીઓને પકડી પાડતી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dhoraji-police-catching-six-card-loving-shakunis/2568/feed/ 0 2568
Dhoraji: મુસ્લિમ મહિલાની તેના પતિ દ્વારા કરવામાં આવી હત્યા http://revoltnewsindia.com/dhoraji-muslim-woman-being-murdered-by-her-husband/1834/ http://revoltnewsindia.com/dhoraji-muslim-woman-being-murdered-by-her-husband/1834/#respond Mon, 19 Jul 2021 12:45:24 +0000 http://revoltnewsindia.com/dhoraji-%e0%aa%ae%e0%ab%81%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b2%e0%aa%bf%e0%aa%ae-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%ab%87%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%a4/ રાજકોટ (Rajkot) જીલ્લાના ધોરાજી (Dhoraji) માં આવેલ ચિસ્તિયા કોલોનીમાં રહેતી પરણિત મુસ્લિમ (Muslim) મહિલા (Woman) ની તેમના જ પતિ દ્વારા પોતાના ફ્લોર પરથી ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવી છે…

The post Dhoraji: મુસ્લિમ મહિલાની તેના પતિ દ્વારા કરવામાં આવી હત્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ (Rajkot) જીલ્લાના ધોરાજી (Dhoraji) માં આવેલ ચિસ્તિયા કોલોનીમાં રહેતી પરણિત મુસ્લિમ (Muslim) મહિલા (Woman) ની તેમના જ પતિ દ્વારા પોતાના ફ્લોર પરથી ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવી છે જે બાદ મહિલા નીચે પટકતા તેમનું મોત થતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

હત્યાનો આરોપી પતિ

ફ્લોર પરથી ધક્કો મારી ઉતારી દીધી પત્નીને મોતને ઘાટ

ધોરાજીની ચિસ્તીયા નગર કોલીનીમાં રહેતી મહિલા જીન્નતબેન અને તેમના પતિ ઇમ્તીયાઝભાઈ દલાલ વચ્ચે છેલા ઘણા મહિનાથી ઝગડાઓ થતા હતા અને બબાલ પણ સર્જાતી હતી.

ત્યારે આ બબાલને કારણે પતિ ઈમ્તિયાઝે આવેશમાં આવી અને પત્ની જીન્નતબેન જયારે પોતાની ગેલેરીમાં બેઠા હતા ત્યારે તેમના પતિ ઇમ્તીયાઝ દ્વારા ધક્કો મારી દીધેલ ત્યારે ઉપરથી નીચે પટકાતા મહિલાનું મોત થયું હતું.

પતિ-પત્ની વચ્ચે થયેલ ઝગડામાં જે રીતે પતિ દ્વારા પત્નીની હત્યા કરી દેવામાં આવી તે અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઇ અને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ આ હત્યારા પતિને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ વિડિઓ:

Report by Ashish Lalakiya

Loading

The post Dhoraji: મુસ્લિમ મહિલાની તેના પતિ દ્વારા કરવામાં આવી હત્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dhoraji-muslim-woman-being-murdered-by-her-husband/1834/feed/ 0 1834
સફાઈ કામદારોની ભરતીમાં રોસ્ટર પ્રથા નાબૂદ કરો: વાલ્મીકી સમાજ http://revoltnewsindia.com/abolish-roster-practice-in-recruitment-of-cleaners-valmiki-samaj/1653/ http://revoltnewsindia.com/abolish-roster-practice-in-recruitment-of-cleaners-valmiki-samaj/1653/#respond Wed, 24 Mar 2021 10:27:39 +0000 http://revoltnewsindia.com/%e0%aa%b8%e0%aa%ab%e0%aa%be%e0%aa%88-%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ad%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0/ હાલ ગુજરાતની નગરપાલિકામાં રોસ્ટરથી ભરતી બહારર પાડેલ છે, જેમાં ગુજરાતની નગરપાલિકાઓમાં જે રોસ્ટર પધ્ધતિથી સફાઈ કામદારની ભરતી બહાર પાડેલ છે તેમાં વર્ષોથી કામ કરતાં વાલ્મીકી સમાજનાં સફાઈ કામદારને અન્યાય થઈ…

The post સફાઈ કામદારોની ભરતીમાં રોસ્ટર પ્રથા નાબૂદ કરો: વાલ્મીકી સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>

હાલ ગુજરાતની નગરપાલિકામાં રોસ્ટરથી ભરતી બહારર પાડેલ છે, જેમાં ગુજરાતની નગરપાલિકાઓમાં જે રોસ્ટર પધ્ધતિથી સફાઈ કામદારની ભરતી બહાર પાડેલ છે તેમાં વર્ષોથી કામ કરતાં વાલ્મીકી સમાજનાં સફાઈ કામદારને અન્યાય થઈ રહ્યો છે તેવું જણાવાયું છે જ્યારે વર્ષો પહેલા ડબ્બા જાજરૂ સિસ્ટમ હતી ત્યારે વાલ્મીકી સમાજનો સફાઈ કામદાર માથે મેલું ઉપાડી અને અને ગુજરાતના દરેક ગામ અને શહેરમાં ગુજરાતની જનતાનું મળ ડબ્બામા ભરીને માથે મેલું ઉપાડીને સફાઈના વયવસાય અને સેવા માત્ર વાલ્મીકી સમાજના સફાઈ કામદાર કરતાં હતાં અને પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર સફાઈ કામદાર તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે કોઈ અન્ય સમાજ સફાઈ કામ સાથે જોડાયેલા ન હતા અને માત્ર વાલ્મીકી સમાજ સફાઈ કામદાર તરીકે સેવા આપતાં હતાં.

જુઓ વિડિઓ: 

આજે પણ વાલ્મીકી સમાજનાં ભાઈઓ બહેનો વર્ષોથી ગુજરાતની નગરપાલિકા ઓમાં સફાઈ કામદાર તરીકે કોન્ટ્રાક્ટર કે રોજમદાર તરીકે ફરજ જે બજાવે છે ત્યારે તેમને અન્યાય થઈ રહ્યો છે તેવું વાલ્મીકી સમાજ જણાવે છે સાથે આ ભરતી પ્રકિય રદ કરીને ફરીથી માત્ર વાલ્મીકી સમાજના સફાઈ કામદારની ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.

માંગણી સ્વીકારી તેમને ન્યાય આપવા માટે વાલ્મીકી સમાજની ઘણી માંગણીઓ લઈને ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું.

રિપોર્ટ: અજય જાદવ, જેતપુર.

 

Loading

The post સફાઈ કામદારોની ભરતીમાં રોસ્ટર પ્રથા નાબૂદ કરો: વાલ્મીકી સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/abolish-roster-practice-in-recruitment-of-cleaners-valmiki-samaj/1653/feed/ 0 1653
ધોરાજીમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈના નામે રોડનો શુભારંભ http://revoltnewsindia.com/inauguration-of-road-in-the-name-of-former-mp-vitthalbhai-in-dhoraji/1454/ http://revoltnewsindia.com/inauguration-of-road-in-the-name-of-former-mp-vitthalbhai-in-dhoraji/1454/#respond Sun, 27 Dec 2020 08:30:10 +0000 http://revoltnewsindia.com/%e0%aa%a7%e0%ab%8b%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%b8%e0%aa%be%e0%aa%82%e0%aa%b8%e0%aa%a6-%e0%aa%b5%e0%aa%bf/ Rajkot જિલ્લાના Dhorajiમાં આજે પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાની કાયમી સ્મૃતિ માટે એક રોડનું નામકરણ વિઠ્ઠલ રાદડિયા માર્ગ કરવામાં આવેલ છે. ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે ધોરાજીના સ્ટેશન રોડ…

The post ધોરાજીમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈના નામે રોડનો શુભારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>
  • Rajkot જિલ્લાના Dhorajiમાં આજે પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાની કાયમી સ્મૃતિ માટે એક રોડનું નામકરણ વિઠ્ઠલ રાદડિયા માર્ગ કરવામાં આવેલ છે.
  • ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે ધોરાજીના સ્ટેશન રોડ ને વિઠ્ઠલ રાદડિયા માર્ગ તરીકે નામકરણ કરની ને ખુલ્લો મુકવામા આવેલ હતો.
  • આ પ્રંસગે ધોરાજીના કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા પણ હાજર રહ્યા હતા, Saurashtra માં જેને ખેડૂત નેતા તરીકે નામના મળી અને ખેડૂતો માટે ખુબ મોટી કામગીરી કરી એવા ભૂતપૂર્વ સાંસદ સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ને કાયમ યાદ કરી શકાય તે માટે તેના રાજકીય કારકિર્દી જ્યાંથી શરૂ કરી તેના તેના કાર્ય ક્ષેત્ર ધોરાજી માં આજે તેના નામને કાયમ યાદ રહે તે માટે ધોરાજી ના સ્ટેશન રોડ ને તેનું નામ આપી ને કાયમી અમર બનાવવા માં આવ્યું હતું.
  • રાજકોટ જિલ્લાના ધોરાજીના મુખ્ય માર્ગ એવા ધોરાજી સ્ટેશન રોડ ને નવનિર્મિત બનાવ્યા બાદ અને શહેર ના હૃદય સમા એવા ધોરાજીના સ્ટેશન રોડ ને, આજે ધોરાજી ના સ્ટેશન રોડ ને વિઠ્ઠલભાઈ રાદડિયા ને હંમેશા માટે યાદ કરવા માં આવશે, વિઠ્ઠલભાઈ રાદડિયા એ એક સામાન્ય વ્યક્તિ તરીકે ની જિંદગી શરૂ કરીને રાજકીય ક્ષેત્રે એક આગવી આભા ઉભી કરી હતી.
  • જેમાં તેવો દ્વારા ખેડૂતો માટે સહકારી ક્ષેત્રે ક્રાંતિ શરૂ કરી હતી, ખેડૂતો માટે સહકારી મંડળી માં ધિરાણ સહીત ની યોજના ઓ શરૂ કરી ને ખાસ વ્યવસ્થા કરી હતી સાથે રાજકીય ક્ષેત્રે હંમેશા અગ્રસર અને પ્રભાવી રહેલા વિઠ્ઠલ રાદડિયા ના નામ ને ધોરાજી ના એક રોડ સાથે તેમનું નામ જોડવા માં આવેલ હતું, આ રોડ ના નામકરણ કામે ગુજરાત ના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા અને કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ની હાજરી માં કરવા માં આવેલ હતું અને આ તકે બંને વ્યક્તિ એ વિઠ્ઠલભાઈ એ કરેલ કામો ને યાદ કરી ને તેને બિરદાવ્યા હતા.
  • રિપોર્ટ: કૌશલ સોલંકી, ધોરાજી

Loading

The post ધોરાજીમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈના નામે રોડનો શુભારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/inauguration-of-road-in-the-name-of-former-mp-vitthalbhai-in-dhoraji/1454/feed/ 0 1454
ધોરાજી હોસ્પિટલ ખાતે Covid_19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા http://revoltnewsindia.com/samples-of-covid-19-suspected-patients-were-taken-at-dhoraji-hospital/977/ http://revoltnewsindia.com/samples-of-covid-19-suspected-patients-were-taken-at-dhoraji-hospital/977/#respond Thu, 28 May 2020 07:06:54 +0000 http://revoltnewsindia.com/?p=977 28/May/2020, By Kaushal Solanki Dhoraji ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આદેશને અનુસાર ધોરાજી અને આજુબાજુ ચાર તાલુકાઓ વચ્ચે સેમ્પલ કલેક્શન ચાલુ કરવામાં આવેલ છે. તેમાં અત્યાર સુધીના 250 સેમ્પલ લેવામાં આવ્યા…

The post ધોરાજી હોસ્પિટલ ખાતે Covid_19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

28/May/2020, By Kaushal Solanki Dhoraji

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આદેશને અનુસાર ધોરાજી અને આજુબાજુ ચાર તાલુકાઓ વચ્ચે સેમ્પલ કલેક્શન ચાલુ કરવામાં આવેલ છે. તેમાં અત્યાર સુધીના 250 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાં ગઈ કાલ સુધીના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, અને આજરોજ 29 સેમ્પલના રિપોર્ટ વેઇટિંગમાં છે. અંતે સરકારી હોસ્પિટલ દરરોજ 12:30 વાગ્યા થી 6 વાગ્યા સુધી શંકાસ્પદ દર્દીઓના ગળાના અને નાકના શો કલેક્ટ કરી ગાઈડ લાઈન મુજબ પેકિંગ કરી અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે વાહન મારફતે મોકલવામાં આવે છે અને સવારે આવતા તમામ દર્દીઓ માટે સેનિટાઇઝર અને હેન્ડવોશની સુવિધા કરવામાં આવી છે.સોશ્યિલ ડીસ્ટન્સ જાળવવામાં આવે છે.

RMO ડોક્ટર બેરા સાહેબ, બ્રધર સોલંકીભાઈ હોસ્પિટલના લેબોરેટરી ટેકનીશીયન પાંચાભાઇ હેલ્થ વર્કર જસ્મીન ભાઈ તથા રતનબેન સેવા પૂરી પાડી હતી એવું ડોક્ટર જયેશ દ્વારા જણાવ્યું હતું

Loading

The post ધોરાજી હોસ્પિટલ ખાતે Covid_19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/samples-of-covid-19-suspected-patients-were-taken-at-dhoraji-hospital/977/feed/ 0 977
રાજકોટ: ધોરાજીમાં સરકારી હોસ્પિટલ ખાતે સેનીટાયઝર મશીન મૂકવામાં આવ્યું http://revoltnewsindia.com/rajkot-dhoraji-hospital-sanitizermachine/661/ http://revoltnewsindia.com/rajkot-dhoraji-hospital-sanitizermachine/661/#respond Thu, 16 Apr 2020 06:45:17 +0000 http://revoltnewsindia.com/?p=661 ધોરાજીમાં છેલ્લા 20 વર્ષથી એગ્રીકલ્ચર સ્પેશિયલ પંપ બનાવતી કંપની સાગર 707 અને લાયન્સ કલબના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા દ્વારા આજે સરકારી હોસ્પિટલ ખાતે ઓટોમેટીક સેન્સરથી ચાલતું ફૂલી બોડી સેનીટાયઝ થઈ શકે…

The post રાજકોટ: ધોરાજીમાં સરકારી હોસ્પિટલ ખાતે સેનીટાયઝર મશીન મૂકવામાં આવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

ધોરાજીમાં છેલ્લા 20 વર્ષથી એગ્રીકલ્ચર સ્પેશિયલ પંપ બનાવતી કંપની સાગર 707 અને લાયન્સ કલબના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા દ્વારા આજે સરકારી હોસ્પિટલ ખાતે ઓટોમેટીક સેન્સરથી ચાલતું ફૂલી બોડી સેનીટાયઝ થઈ શકે એવું મશીન બનાવી ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૂકવામાં આવ્યું હતું.

આ તકે જે કોઈ દર્દીઓ આવે સેનીટાયઝરમાંથી પસાર થઈ અને હોસ્પિટલ ખાતે જઈ શકે તે માટે આ મશીન મૂકવામાં આવ્યું હતું.

આ તકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી તથા ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઇ અને સરકારી હોસ્પિટલના ડોક્ટરો હાજર રહ્યા હતા.

આ સેનીટાયઝર મશીન તેમને અર્પણ કર્યું હતું અને આ તકે તેમની સેવાઓને બિરદાવી હતી

રીપોર્ટ: કૌશલ સોલંકી, ધોરાજી

Loading

The post રાજકોટ: ધોરાજીમાં સરકારી હોસ્પિટલ ખાતે સેનીટાયઝર મશીન મૂકવામાં આવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-dhoraji-hospital-sanitizermachine/661/feed/ 0 661