Gandhinagar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gandhinagar/ News for India Fri, 10 Sep 2021 15:57:54 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Gandhinagar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gandhinagar/ 32 32 174330959 Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/ http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/#respond Fri, 10 Sep 2021 15:56:13 +0000 https://revoltnewsindia.com/?p=2872 Gandhinagar: CM વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવ (Narsinh Mehta Lake) ના બ્યુટીફીકેશન માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની વિસ્તૃત બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ…

The post Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક appeared first on REVOLT NEWS INDIA.

]]>

Gandhinagar: CM વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવ (Narsinh Mehta Lake) ના બ્યુટીફીકેશન માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની વિસ્તૃત બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

જૂનાગઢના લોકો માટે જૂનાગઢના હૃદય સમા અને શહેરની શાન એવા નરસિંહ મહેતા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મુખ્યમંત્રીએ આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત તેમણે જૂનાગઢ શહેરમાંથી પસાર થતી રેલવેના કારણે વિવિધ ક્રોસિંગ ઉપર થતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ફાટક મુક્ત શહેર બનાવવા તેમજ નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નિર્માણ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

Loading

The post Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/feed/ 0 2872
CM રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે e-commerce કંપની Amazon સાથે કર્યા MoU http://revoltnewsindia.com/in-the-presence-of-cm-rupani-the-industry-and-mining-department-of-the-state-government-signed-an-mou-with-e-commerce-company-amazon/2780/ http://revoltnewsindia.com/in-the-presence-of-cm-rupani-the-industry-and-mining-department-of-the-state-government-signed-an-mou-with-e-commerce-company-amazon/2780/#respond Tue, 07 Sep 2021 09:30:59 +0000 https://revoltnewsindia.com/?p=2780 રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને e-commerce કંપની Amazon વચ્ચે થયેલ MoU અંતર્ગત એમેઝોન (Amazon) અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (Surat), ભરુચ (Bharuch) અને રાજકોટ (Rajkot) સહિતના MSME ક્લસ્ટર્સમાં…

The post CM રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે e-commerce કંપની Amazon સાથે કર્યા MoU appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને e-commerce કંપની Amazon વચ્ચે થયેલ MoU અંતર્ગત એમેઝોન (Amazon) અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (Surat), ભરુચ (Bharuch) અને રાજકોટ (Rajkot) સહિતના MSME ક્લસ્ટર્સમાં ટ્રેનિંગ અને વર્કશોપ વેબિનારના આયોજનથી MSME ઉદ્યોગોને બિઝનેસ ટુ કન્ઝુમર (B2C) ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે.

Amazon એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ(Textile), જેમ્સ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓ તેમજ હર્બલ પ્રોડક્ટ્સ , ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માટે ગુજરાતના MSME ને  વિશ્વભરના 200 થી વધુ દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

પરિણામે, રાજ્યના MSME ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે અને MSME ઉદ્યોગોને ઘરઆંગણેથી વૈશ્વિક વેપાર-કારોબારની તક મળશે.

એમેઝોન ઈન્ડિયા (Amazon India) દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટે કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો MSME ઉદ્યોગોની ‘મેડ ઈન ઈન્ડિયા’- ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તાઓ સુધી સરળતાથી પહોંચતી થશે.

Loading

The post CM રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે e-commerce કંપની Amazon સાથે કર્યા MoU appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/in-the-presence-of-cm-rupani-the-industry-and-mining-department-of-the-state-government-signed-an-mou-with-e-commerce-company-amazon/2780/feed/ 0 2780
મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/ http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/#comments Tue, 20 Jul 2021 19:44:06 +0000 http://revoltnewsindia.com/%e0%aa%ae%e0%aa%bf%e0%aa%b6%e0%aa%a8-2022-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-bsp-%e0%aa%8f%e0%aa%95%e0%ab%8d%e0%aa%b6/ બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે યુવાનોને આપવામાં આવી…

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>

બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે

યુવાનોને આપવામાં આવી રહ્યું છે પાર્ટીના સંગઠનમાં સ્થાન

આગામી સમયમાં ગુજરાત BSP ના સંગઠનમાં થઈ શકે છે, મોટો ફેરફાર

રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીનું જિલ્લાનું સંગઠન બનાવવા માટે 20/July/2021 ના રોજ ભક્તિનગર પાસે આવેલા ડો. આંબેડકર હૉલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ જિલ્લાભરમાંથી BSP ના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા.

તેમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોવા મળ્યો હતો. આ મીટીંગમાં BSP ના ગુજરાત પ્રદેશ પ્રભારી ભગુભાઈ પરમાર અને BSP ના પદાધિકારીઓમાં સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા , મોહનભાઈ રાખૈયા અને ડૉ. જયંતિભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં બસપા રાજકોટ જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બસપા પ્રભારી તરીકે દિનેશ પડાયા, રાજકોટ જિલ્લા પ્રમુખ અરવિંદ ગોહેલ અને જીતેન્દ્ર મહિડાની જિલ્લા મહામંત્રી રાજકોટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

BSP દ્વારા ગુજરાત પ્રદેશમાં કરવામાં આવી રહ્યું છે ફોકસ

બહુજન સમાજ પાર્ટી ગુજરાત રાજ્યના સંગઠન માળખામાં ઘણો ફેરફાર કરવા જઈ રહી છે, તેની સાથોસાથ યુવાવર્ગને પ્રોત્સાહન આપવા માટે યુવાનોને પણ પાર્ટીના મહત્વના પદ પર નિમણુંક આપવાની તૈયારીઓ BSP દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાત બસપા દ્વારા બુથ લેવલ સુધીના સંગઠનનું માળખું બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

શું PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ માયાવતી છે?

આપને જણાવી આપીએ કે બહુજન સમાજ પાર્ટી દેશની ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે અને બહુજન સમાજ પાર્ટી દેશની એકમાત્ર એવી રાષ્ટ્રીય પાર્ટી છે, જેની લીડરશીપ એક દલિત મહિલા એટલે કે માયાવતીના હાથમાં છે. આગામી સમયમાં જ્યારે નરેન્દ્ર મોદી પછી કોણ અથવા કહીએ કે નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ ત્યારે બસપા સુપ્રીમો માયાવતી સિવાય હાલ દેશમાં કોઈ નેતા નજર નહી આવે તેવું માનવાવાળા વર્ગની સંખ્યા ખૂબજ મોટા પ્રમાણમાં છે.

જુઓ વિડિઓ BSP ની રાજકોટ મિટિંગ અંગે:

 

Loading

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/feed/ 1 1854
Gandhinagar: 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ આપવાની પહેલ કરતા CM વિજય રૂપાણી http://revoltnewsindia.com/gandhinagar-cm-vijay-rupani-takes-initiative-to-provide-free-uniforms-to-14-lakh-children/1794/ http://revoltnewsindia.com/gandhinagar-cm-vijay-rupani-takes-initiative-to-provide-free-uniforms-to-14-lakh-children/1794/#respond Tue, 29 Jun 2021 12:23:53 +0000 http://revoltnewsindia.com/gandhinagar-14-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%82%e0%aa%b2%e0%ab%8d%e0%aa%af%e0%ab%87/ Gujarat: રાજ્યની 53,029 (Aanganwadi) આંગણવાડીઓમાં ભણતા સામાન્ય પરિવારોના 14 લાખ જેટલાં (Children) બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ (Uniform) આપવાની પહેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રીએ (Gandhinagar) ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ (Video…

The post Gandhinagar: 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ આપવાની પહેલ કરતા CM વિજય રૂપાણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

Gujarat: રાજ્યની 53,029 (Aanganwadi) આંગણવાડીઓમાં ભણતા સામાન્ય પરિવારોના 14 લાખ જેટલાં (Children) બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ (Uniform) આપવાની પહેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રીએ (Gandhinagar) ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ (Video Conference) દ્વારા આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આંગણવાડીના બાળકોને પ્રતિકરૂપે યુનિફોર્મનું વિતરણ કર્યું હતું. તેમણે આગવી સંવેદના દર્શાવી આ બાળકોને પોતાના તરફથી ભેટ પણ અર્પણ કરી હતી.

કોરોના સંક્રમણકાળમાં જનજાગૃતિ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે ‘હેન્ડ વોશ’ કેમ્પઇનનું આયોજન કર્યું હતું, જેમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડનનું પ્રમાણપત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપત વસાવા તથા રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરી દવે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post Gandhinagar: 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ આપવાની પહેલ કરતા CM વિજય રૂપાણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gandhinagar-cm-vijay-rupani-takes-initiative-to-provide-free-uniforms-to-14-lakh-children/1794/feed/ 0 1794
ગામડામાં જ મળશે રેશન કાર્ડ સહિતની 22 પ્રકારની સરકારી સેવાઓ, નહીં જવું પડે તાલુકા કે જિલ્લા કક્ષાએ, જાણો શું છે આ સેવાઓ… http://revoltnewsindia.com/22-types-of-government-services-including-ration-card-will-be-available-only-in-villages-you-dont-have-to-go-find-out-what-these-services-are-at-taluka-or-district-level/1316/ http://revoltnewsindia.com/22-types-of-government-services-including-ration-card-will-be-available-only-in-villages-you-dont-have-to-go-find-out-what-these-services-are-at-taluka-or-district-level/1316/#respond Tue, 06 Oct 2020 11:00:02 +0000 http://revoltnewsindia.com/?p=1316 Gandhinagar:  મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ આજે ડિજિટલ સેવા સેતુ  (Digital Seva Setu)કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ આઠમી ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડા(Village)ઓને…

The post ગામડામાં જ મળશે રેશન કાર્ડ સહિતની 22 પ્રકારની સરકારી સેવાઓ, નહીં જવું પડે તાલુકા કે જિલ્લા કક્ષાએ, જાણો શું છે આ સેવાઓ… appeared first on REVOLT NEWS INDIA.

]]>

Gandhinagar:  મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ આજે ડિજિટલ સેવા સેતુ  (Digital Seva Setu)કાર્યક્રમની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમ આઠમી ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડા(Village)ઓને ફાઇબર ઓપ્ટિકલ કેબલથી જોડવામાં આવશે.

રેશન કાર્ડ સંબંધિત સેવાઓ, આવક-જાતિના દાખલા, સિનિયર સીટીઝન સર્ટીફિકેટ, લઘુમતી સર્ટીફિકેટ, વિધવા સર્ટીફિકેટ સહિતની સેવાઓ હવે ગ્રામ પંચાયત કચેરીએથી જ થશે.

8 ઓક્ટોબર 2020 થી ગુજરાત સરકાર અમલમાં મુકશે ડિજિટલ સેવાઓ.

પહેલા તબક્કામાં 2000 ગ્રામ પંચાયત(Gram Panchayat) અને આગામી ડિસેમ્બર સુધીમાં 8000 ગ્રામ પંચાયતોને આવરી લેવાશે.

આગળ જતાં 50 જેટલી સેવાઓ આવરી લેવાશે.

વિવિધ સેવાઓ માટે સોગંદનામું કરવાની સતા હવે નોટરી, તાલુકા મેજિસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે.

Loading

The post ગામડામાં જ મળશે રેશન કાર્ડ સહિતની 22 પ્રકારની સરકારી સેવાઓ, નહીં જવું પડે તાલુકા કે જિલ્લા કક્ષાએ, જાણો શું છે આ સેવાઓ… appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/22-types-of-government-services-including-ration-card-will-be-available-only-in-villages-you-dont-have-to-go-find-out-what-these-services-are-at-taluka-or-district-level/1316/feed/ 0 1316