Morbi Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/morbi/ News for India Sun, 11 Oct 2020 17:55:34 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Morbi Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/morbi/ 32 32 174330959 મોરબી-રાજકોટ હાઈવે પર રૂ. 49 લાખની GST ચોરીનો પર્દાફાસ કરતી GST મોબાઇલ સ્ક્વોડ http://revoltnewsindia.com/gst-mobile-squad-exposing-rs-49-lakh-gst-theft-on-morbi-rajkot-highway/1349/ http://revoltnewsindia.com/gst-mobile-squad-exposing-rs-49-lakh-gst-theft-on-morbi-rajkot-highway/1349/#respond Sun, 11 Oct 2020 17:55:26 +0000 http://revoltnewsindia.com/?p=1349 Morbi મોરબી સીરામીક એકમોમાંથી બિલ વગર માલની હેરફેરની ફરિયાદો મળતા, મોરબી GST મોબાઈલ સ્ક્વોર્ડ દ્વારા મોરબી અને રાજકોટ Rajkot જીલ્લાના હાઇવે પર સીરામીક માલ ભરીને નીકળતા ટ્રકોનું સઘન ચેકિંગ હાથ…

The post મોરબી-રાજકોટ હાઈવે પર રૂ. 49 લાખની GST ચોરીનો પર્દાફાસ કરતી GST મોબાઇલ સ્ક્વોડ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Morbi મોરબી સીરામીક એકમોમાંથી બિલ વગર માલની હેરફેરની ફરિયાદો મળતા, મોરબી GST મોબાઈલ સ્ક્વોર્ડ દ્વારા મોરબી અને રાજકોટ Rajkot જીલ્લાના હાઇવે પર સીરામીક માલ ભરીને નીકળતા ટ્રકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારે હાઈવે પર Ceramic સિરામિક, મશીનરી પાર્ટ્સ, સ્ક્રેપ, લોખંડ સહિતના ટ્રકોને Truck રોકી તપાસ હાથ ધરી હતી. જેમાં બિલ સહિતના દસ્તાવેજો વગર 21 જેટલા વાહનોને ઝડપી પાડીને દંડ અને કરચોરી પેટે રૂ.49 લાખની વસુલાત કરવામાં આવેલ છે.

Loading

The post મોરબી-રાજકોટ હાઈવે પર રૂ. 49 લાખની GST ચોરીનો પર્દાફાસ કરતી GST મોબાઇલ સ્ક્વોડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gst-mobile-squad-exposing-rs-49-lakh-gst-theft-on-morbi-rajkot-highway/1349/feed/ 0 1349
મોરબી : કવાડિયા પાસે ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું કરુણ મોત http://revoltnewsindia.com/a-35-year-old-man-was-killed-in-a-truck-collision-near-morbi-kawadia/1341/ http://revoltnewsindia.com/a-35-year-old-man-was-killed-in-a-truck-collision-near-morbi-kawadia/1341/#respond Sun, 11 Oct 2020 16:23:09 +0000 http://revoltnewsindia.com/?p=1341 હળવદ(Halvad) – ધાંગધ્રા રોડ (Road) કવાડીયા ગામ પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું મોત નીપજયું. હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માતના Accident બનાવો દિવસે દિવસે…

The post મોરબી : કવાડિયા પાસે ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું કરુણ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>

હળવદ(Halvad) – ધાંગધ્રા રોડ (Road) કવાડીયા ગામ પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું મોત નીપજયું.

હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માતના Accident બનાવો દિવસે દિવસે વધતા જાય છે. આવો જ એક બનાવ હળવદ ધાંગધ્રા રોડ કવાડીયા ગામ પાસે બન્યો હતો.

ધાંગધ્રા તરફથી આવતો ટ્રક Truck બંધ હાલતમાં પડેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ટ્રકમાં બેઠેલ 35 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.

હળવદ ધાંગધ્રા Dhangdhra માળીયા હાઈવે Highway પર વાહન ચાલકો બેફામ વાહનો ચલાવતા અનેક લોકોના ભૂતકાળમાં મોતના બનાવો બન્યા છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના કવાડીયા Kavadiya ગામ પાસે બન્યો હતો.

બનાસકાંઠા Banaskantha જિલ્લાના સાઈ તાલુકાના ભેચાણ ગામના 35 વર્ષના સેંધાભાઈ ધુળાભાઈ ઠાકોરને ગંભીર ઇજા પામતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ.

Loading

The post મોરબી : કવાડિયા પાસે ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું કરુણ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-35-year-old-man-was-killed-in-a-truck-collision-near-morbi-kawadia/1341/feed/ 0 1341
પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ http://revoltnewsindia.com/rr-cell-nabs-gang-with-intent-to-raid-with-deadly-weapons/1158/ http://revoltnewsindia.com/rr-cell-nabs-gang-with-intent-to-raid-with-deadly-weapons/1158/#respond Thu, 25 Jun 2020 11:51:28 +0000 http://revoltnewsindia.com/?p=1158 મોરબી જીલ્લાના જાંબુડીયા ગામે કારખાનામાં પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ રેન્જમાં બનતા મિલકત સબંધી ગુના અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે રાજકોટ રેન્જના…

The post પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

મોરબી જીલ્લાના જાંબુડીયા ગામે કારખાનામાં પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ

રેન્જમાં બનતા મિલકત સબંધી ગુના અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબે આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી વી.બી.ચૌહાણ ને સુચના કરેલ જે અન્વયે સેલના પો.સ.ઇ.શ્રી તથા સ્ટાફના એ.એસ.આઇ. જયદીપભાઇ અનકડટ હેઙકોન્સ. સુરેશભાઇ હુંબલ, રામભાઇ મંઢ, રશીકભાઇ પટેલ, મદારસિહ મોરી, શિવરાજભાઇ ખાચર, કૌશીકભાઇ મણવર તથા વિપુલભાઇ ભરતભાઇ નાઓ

મોરબી જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સ.ઇ.શ્રી વી.બી.ચૌહાણ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે હિરાભાઇ રહે. થાન વાળો પોતાના સાગરીતોને સાથે રાખી ગેરકાયદેસર પ્રાણઘાતક હથીયારો ધારણ કરી મોરબી જાંબુડીયા ગામ પાવર હાઉસ રોડ ઉપર આવેલ સહયોગ મીનરલ કારખાનાની ઓફીસમાં ધાડ કરવાના ઇરાદે તૈયારી સાથે હાલ ઉંચી માંડલ ગામ મોરબી-હળવદ રોડ ઉમીયા હાર્ડવેર સામે આવેલ નાલા પાસે એકઠા થયેલ હોવાની ચોકકસ હકકીત મળતા તુરતજ હકીકત વાળી જગ્યાએ પહોંચી શંકાસ્પદ હાલતમાં ર-મોટર સાયકલ સાથે કુલ ૪ ઇસમોને આધાર પુરાવા કે લાયસન્સ વગરની રીવોલ્વર-૧, કાર્ટિસ – ૩, છરી-૧, લોખંડનો પાઇપ-૧ તથા લાકડાનો ધોકો-૧ સાથે મળી આવતા સદર આરોપીઓનુ નામ-ઠામ પુછતા (૧) હીરાભાઇ કરશનભાઇ રંગપરા રહે, ખાખરાથળ ચોકડી મશરૂસવાની વાડીમા તા. થાન (૨) વિશાલ અક્ષયબર યાદવ રહે, હાલ રૂમ નં ૭ ઓરીંડા વીટ્રીફાઇડ માંડલ ગામ પાસે તા.જી.મોરબી મુળ રહે, બસંતપુર જી. આઝમગઢ યુ.પી (૩) સુરેશભાઇ મોહનભાઇ હતવાણી રહે, ધારઇ-ઢોકળવા તા. ચોટીલા (૪) અશોકભાઇ જેમાભાઇ સારદીયા રહે, ખાખરાથળ ધોરો સીમ વાડીમાં તા. થાન જી. સુરેન્દ્રનગર વાળા હોવાનુ જણાવતા તમામ આરોપીઓને મોરબી-હળવદ રોડ ઉંચીમાંડલ ગામ પાસેથી ધોરણસર અટક કરી પ્રાણધાતક હથીયારો, મોટરસાયકલ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૧૩,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે. ગુનો રજી. કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Loading

The post પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rr-cell-nabs-gang-with-intent-to-raid-with-deadly-weapons/1158/feed/ 0 1158
મોરબીઃ ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને કરવામાં આવી ફરિયાદ http://revoltnewsindia.com/morbi-tankara-health-department/555/ http://revoltnewsindia.com/morbi-tankara-health-department/555/#respond Sat, 04 Apr 2020 07:03:46 +0000 http://revoltnewsindia.com/?p=555 ટંકારા તાલુકાના ધૂનડા ગામે ડોક્ટર દર્દીઓને યોગ્ય જવાબ આપતા ના હોય અને દર્દીઓને સમયસર સારવાર મળતી ના હોય જેથી આ મામલે ગ્રામ પંચાયતે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે…

The post મોરબીઃ ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને કરવામાં આવી ફરિયાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ટંકારા તાલુકાના ધૂનડા ગામે ડોક્ટર દર્દીઓને યોગ્ય જવાબ આપતા ના હોય અને દર્દીઓને સમયસર સારવાર મળતી ના હોય જેથી આ મામલે ગ્રામ પંચાયતે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે

ધૂનડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રાણજીવનભાઈ જીવાણીએ જીલ્લા આરોગ્ય અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગામમાં આરોગ્યની શાખાના ડોક્ટર યોગ્ય જવાબ આપતા નથી જેથી દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવે છે.

ગામના કાસુન્દ્રા પ્રવીણભાઈ મગનભાઈને છેલ્લા દસ દિવસથી તાવ આવી જતો હોય અને ગળું બરવા તેમજ માથું દુખવાની ફરિયાદ હોય અને તેઓ ગામના દવાખાને જતા ડોકટરે મો બાંધવાનું કહ્યું હતું અને ગાડી રોડ પર હોય જ્યાં માસ્ક પહેરવા જતા ડોક્ટર દવાખાનું બંધ કરી જતા રહ્યા હતા અને બીજી વખત જતા તેને નેસડા ચાર્જનો ફોન હોવાથી ત્યાં ગયેલ અને દર્દી હાજર હોય તો ય ડોક્ટર નીકળી જતા હોય ત્યારે તેની સામે કાયદેસર કાર્યવાહી હટાવી જોઈએ તેમજ ટાઈમટેબલ પણ ના હોય જેથી ડોક્ટર ક્યારે હાજર હોય તેની માહિતી મળતી નથી જેથી ટાઈમ ટેબલનું બોર્ડ મારવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થાની માંગ કરી છે  

Loading

The post મોરબીઃ ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને કરવામાં આવી ફરિયાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/morbi-tankara-health-department/555/feed/ 0 555