Rajkot Police Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/rajkot-police/ News for India Mon, 18 Mar 2024 18:29:09 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Rajkot Police Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/rajkot-police/ 32 32 174330959 Rajkot: રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા http://revoltnewsindia.com/202-weapons-were-deposited-by-police-in-rajkot-district-in-two-days/7960/ http://revoltnewsindia.com/202-weapons-were-deposited-by-police-in-rajkot-district-in-two-days/7960/#respond Mon, 18 Mar 2024 18:25:10 +0000 http://revoltnewsindia.com/?p=7960 લોકસભા સામાન્ય ચુંટણી – 2024 પોલીસ વિભાગે છેલ્લા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા: બે હથિયાર જપ્ત કરાયા Rajkot: રાજકોટ તા. 18 માર્ચ – લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની ચૂંટણી પ્રક્રિયા રાજકોટ…

The post Rajkot: રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic image

લોકસભા સામાન્ય ચુંટણી – 2024 પોલીસ વિભાગે છેલ્લા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા: બે હથિયાર જપ્ત કરાયા

Rajkot: રાજકોટ તા. 18 માર્ચ – લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની ચૂંટણી પ્રક્રિયા રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય, તે માટે પરવાનાવાળા હથિયારધારકો પાસેથી તેમના હથિયારો પોલીસ વિભાગમાં જમા કરાવવામાં આવે છે.

જે અન્વયે છેલ્લા બે દિવસમાં રાજકોટ જિલ્લામાં કુલ 1212 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 202 હથિયારો જમા લેવામાં આવેલ છે. તા.16/03/2024થી 18/03/2024 દરમિયાન બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી પ્રગતિ હેઠળ છે, તેમ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.

Loading

The post Rajkot: રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/202-weapons-were-deposited-by-police-in-rajkot-district-in-two-days/7960/feed/ 0 7960
Rajkot: LCB માં ફરજ બજાવતા રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month Award થી કરવામાં આવ્યા સન્માનિત http://revoltnewsindia.com/ravidevbhai-barad-on-duty-in-rajkot-lcb-honored-with-cyber-cop-of-the-month-award/4168/ http://revoltnewsindia.com/ravidevbhai-barad-on-duty-in-rajkot-lcb-honored-with-cyber-cop-of-the-month-award/4168/#respond Fri, 29 Oct 2021 09:48:33 +0000 https://revoltnewsindia.com/?p=4168 Rajkot: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રૂરલ LCB પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month  September 2021 Award (સાયબર કોપ ઓફ ધ મન્થ સપ્ટેમ્બર-2021…

The post Rajkot: LCB માં ફરજ બજાવતા રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month Award થી કરવામાં આવ્યા સન્માનિત appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રૂરલ LCB પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month  September 2021 Award

(સાયબર કોપ ઓફ ધ મન્થ સપ્ટેમ્બર-2021 એવોર્ડ) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત પોલીસ વડા DGP આશિષ ભાટીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post Rajkot: LCB માં ફરજ બજાવતા રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month Award થી કરવામાં આવ્યા સન્માનિત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ravidevbhai-barad-on-duty-in-rajkot-lcb-honored-with-cyber-cop-of-the-month-award/4168/feed/ 0 4168
Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/ http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/#respond Sat, 23 Oct 2021 13:35:02 +0000 https://revoltnewsindia.com/?p=3950 પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.…

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ

જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને જેતપુર શહેર પોલીસ (Police) દ્વારા આજદિન સુધી આરોપીઓની ધરપકડ ન કરાતા જેતપુરના SC સમાજ દ્વારા જેતપુર ડિવિઝન (Jetpur Police Division) ના ASP ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

મામુલી બોલાચાલીમાં યુવાન પર કરવામાં આવ્યો છે છરી વડે હુમલો: અનુ.જાતિ સમાજના આગેવાનો

આવરા અને ગુંડા તત્વો બેફામ બન્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

Rajkot: જિલ્લાના જેતપુરમાં જેતપુરમા અનુસૂચિત જાતિના આગેવાન કાળાભાઈ ચાવડાના પુત્ર  કિશોર ઉપર મામુલી બોલાચાલીમાં છરી વડે હુમલો કરી જાતિ અંગે અપમાનિત કરવાના બનાવમાં તારીખ 20/10/2021 ના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતી (Schedule caste) સમાજ દ્વારા SC સમાજના અગેવાનના પુત્ર પર કથિત દબંગો દ્વારા જીવલેણ હુમલો કરાતા પોલીસ ફરીયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા એના વિરોધમાં આજે જેતપુરમાં નાયબ પોલીસ અધ્યક્ષ કચેરી (DYSP Office) ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

Photo: ASP ને આવેદનપત્ર પાઠવતા SC સમાજના આગેવાનો

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જેતપુર વિસ્તારમાં SC સમાજ પ્રત્યે ખૂબ જ અત્યાચારો થઇ રહ્યા છે.
બહેન-દિકરીઓ સલામત નથી. તેમજ નશાખોર બેફામ થઇ રહ્યા છે. તેમજ પોલીસ પ્રશાસનની જરાય જેટલી બીક કે ડર નથી. પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોને આવારા તત્વોને છાવરવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

જીવલેણ હુમલાના આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો

રોજ-બરોજ નવી નવી ઘટનાઓ અમારા સમાજના યુવાનો તથા બહેન દિકરીઓને ટાર્ગેટ બનાવવા બની રહી છે. આમ દરેક જગ્યાએ અનુ. જાતિના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનો અમો જેતપુર શહેર/તાલુકા અનુ. જાતિ સમાજ વતી સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તેમજ અમારા સમાજના લોકોની સલામતી જોખમાય હોય તેવુ સામ્રાજય સ્થપાય રહ્યુ હોય.

SC સમાજ પર અત્યાચારો વધ્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

તેમજ અમારે દહેશતમાં જીવવુ પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થઇ રહ્યુ છે. તેમજ હાલ બે દિવસ પહેલા પણ જેતપુરના એક પ્રતિષ્ઠીત બુજુર્ગ દલીત આગેવાનના યુવાન પુત્ર ઉપર જીવલેણ હુમલો થયેલ હોય.

Photo: SC સમાજના લોકો

હુમલાખોર આરોપીઓ ઝનુની સ્વભાવના અને માયાભારે હોવાની છાપ ધરાવતા હોય તેમજ મની મસલ્સ પાવરના કારણે પોલીસ બેડામાં તેનો રોફ હોય જેના કારણે આવા ગુંડા અને આવારા તત્વો બેફામ બની રહ્યા છે.

આરોપીની ધરપકડ કરી ના હોવાને લઇને SC સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

ત્યારે સમગ્ર હકીકત ધ્યાને લઇ આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવવા અને ફરી આવા કોઇ બનાવો ફરી ન બને તે બાબતે સખત અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા અંગેની જેતપુર શહેર/તાલુકા SC સમાજ દ્વારા SC સમાજના ભાઈઓ, આગેવાનો મનોજભાઈ પારધી, કાળાભાઈ ચાવડા, જીતુભાઇ પારધી, કાંતિભાઈ વેગડા, તરુણભાઈ પારઘી, સંજયભાઈ જાદવ અને પ્રકાશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે મોટી સંખ્યામાં એકત્રીત થઈને જેતપુર ડિવિઝનના પોલીસ વડા એ.એસ.પી. (ASP) સાગર બાગમાર (Sagar Bagmar, IPS) ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Loading

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/feed/ 0 3950
રાજકોટ: જીલ્લા પોલીસ વડા દ્વારા પીઆઈ પીએસઆઈ ની કરવામાં આવી બદલી http://revoltnewsindia.com/rajkot-pi-psi-has-been-transferrd-by-sp/1010/ http://revoltnewsindia.com/rajkot-pi-psi-has-been-transferrd-by-sp/1010/#respond Fri, 29 May 2020 09:26:17 +0000 http://revoltnewsindia.com/?p=1010 Report by Dineshkumar Rathod રાજકોટઃ જિલ્લા SP બલરામ મીણા દ્વારા રાજકોટ રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલી કરવામાં આવી. જેમાં ગોંડલ સિટી PI કે.એમ.રામાનુજને સિટી PI ચાર્જમાંથી મુક્ત કરાયા છે.…

The post રાજકોટ: જીલ્લા પોલીસ વડા દ્વારા પીઆઈ પીએસઆઈ ની કરવામાં આવી બદલી appeared first on REVOLT NEWS INDIA.

]]>


Report by Dineshkumar Rathod

રાજકોટઃ જિલ્લા SP બલરામ મીણા દ્વારા રાજકોટ રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલી કરવામાં આવી.

જેમાં ગોંડલ સિટી PI કે.એમ.રામાનુજને સિટી PI ચાર્જમાંથી મુક્ત કરાયા છે. જ્યારે ગોંડલ તાલુકામાંથી PSI એ.વી.જાડેજાને બદલી કરી ગોંડલ સિટીમાં ચાર્જ સોપાયો છે.

રાજકોટ જિલ્લા SP દ્વારા રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલીરાજકોટ જિલ્લા SP દ્વારા રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલીઆટકોટ PSIમાં ફરજ બજાવતા કે.પી.મેતાની ગોંડલ તાલુકામાં બદલી કરવામાં આવી છે. જ્યારે PSI જે.વી. વાઢીયાને આટકોટ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને જેતપુર PSI તરીકે ફરજ બજાવતા આર.એલ.ગોયલની ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

Loading

The post રાજકોટ: જીલ્લા પોલીસ વડા દ્વારા પીઆઈ પીએસઆઈ ની કરવામાં આવી બદલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-pi-psi-has-been-transferrd-by-sp/1010/feed/ 0 1010