રાજકોટ: જીલ્લા પોલીસ વડા દ્વારા પીઆઈ પીએસઆઈ ની કરવામાં આવી બદલી

SHARE THE NEWS


Report by Dineshkumar Rathod

રાજકોટઃ જિલ્લા SP બલરામ મીણા દ્વારા રાજકોટ રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલી કરવામાં આવી.

જેમાં ગોંડલ સિટી PI કે.એમ.રામાનુજને સિટી PI ચાર્જમાંથી મુક્ત કરાયા છે. જ્યારે ગોંડલ તાલુકામાંથી PSI એ.વી.જાડેજાને બદલી કરી ગોંડલ સિટીમાં ચાર્જ સોપાયો છે.

રાજકોટ જિલ્લા SP દ્વારા રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલીરાજકોટ જિલ્લા SP દ્વારા રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલીઆટકોટ PSIમાં ફરજ બજાવતા કે.પી.મેતાની ગોંડલ તાલુકામાં બદલી કરવામાં આવી છે. જ્યારે PSI જે.વી. વાઢીયાને આટકોટ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને જેતપુર PSI તરીકે ફરજ બજાવતા આર.એલ.ગોયલની ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

 1,130 Views,  2 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: