STBus Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/stbus/ News for India Sun, 06 Aug 2023 07:25:57 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png STBus Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/stbus/ 32 32 174330959 Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/#respond Fri, 04 Aug 2023 14:21:46 +0000 https://revoltnewsindia.com/?p=7695 જેતપુર (રાજકોટ): રાજ્ય સરકારની GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા આજે જેતપુર એસ.ટી. બસ સ્ટેશનને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશ રાઠોડ, જેતપુર (રાજકોટ): રાજ્ય સરકારની GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા આજે જેતપુર એસ.ટી. બસ સ્ટેશને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તેમણે આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ 16 જૂન 2023ના રોજ એસ.ટી. બસની અનિયમિતતાને લીધે મૌખિક રજૂઆત કરેલી હતી.

જો કે જેતપુરના એસ.ટી. તંત્રે વિધાર્થીઓને પડતી હાલાકી દૂર કરવાને બદલે આંખ આડા કાન કર્યા હતા. જેને લઇને આજે ABVP દ્વારા વિધાર્થીઓને સાથે રાખીને જેતપુર એસ.ટી. બસ સ્ટેશન ખાતે ધામા નાખ્યા હતા.

તેમજ જેતપુર ડેપોના જેતપુર-નવાગામ-જેતપુરના અનિયમિત બસ રૂટને નિયમિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

તેમજ જો આ માંગ ત્રણ દિવસમાં પૂરી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Loading

The post Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/feed/ 0 7695
🅱️reaking News Jetpur: ST બસ ડિવાઈડર પર ચડી ગઈ http://revoltnewsindia.com/akingreaking-news-jetpur-st-bus-climbed-on-divider-st-bus-climbed-on-divider/3370/ http://revoltnewsindia.com/akingreaking-news-jetpur-st-bus-climbed-on-divider-st-bus-climbed-on-divider/3370/#respond Thu, 30 Sep 2021 11:16:33 +0000 https://revoltnewsindia.com/?p=3370 જેતપુર નવાગઢ રોડ પર ST બસ ડિવાઈડર પર ચડી ગઈ ST બસના ડ્રાઇવરે સાઇકલ ચાલકને બચાવવા જતા કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ જેતપુરથી વાળા ડુંગરા જઈ રહી હતી…

The post 🅱️reaking News Jetpur: ST બસ ડિવાઈડર પર ચડી ગઈ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર નવાગઢ રોડ પર ST બસ ડિવાઈડર પર ચડી ગઈ

ST બસના ડ્રાઇવરે સાઇકલ ચાલકને બચાવવા જતા કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ

જેતપુરથી વાળા ડુંગરા જઈ રહી હતી બસ

તમામ પેસેન્જરો અને બસ ચાલકનો આબાદ બચાવ

ઘટનામાં કોઈ જાનહાની નહીં

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Loading

The post 🅱️reaking News Jetpur: ST બસ ડિવાઈડર પર ચડી ગઈ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/akingreaking-news-jetpur-st-bus-climbed-on-divider-st-bus-climbed-on-divider/3370/feed/ 0 3370
જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ http://revoltnewsindia.com/demand-of-nsui-to-start-junagadh-mithapur-st-bus/2821/ http://revoltnewsindia.com/demand-of-nsui-to-start-junagadh-mithapur-st-bus/2821/#respond Wed, 08 Sep 2021 15:11:42 +0000 https://revoltnewsindia.com/?p=2821 કોરોનાકાળ બાદથી ST બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ (Students) અને મુસાફરોને અનેક હાલાકી જૂનાગઢ (Junagadh) NSUI ના પ્રમુખ યુગ પુરોહિત દ્વારા જૂનાગઢ મીઠાપુર (Mithapur) વાયા શાપુરની જે ST બસ કોરોના (Corona)…

The post જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાકાળ બાદથી ST બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ (Students) અને મુસાફરોને અનેક હાલાકી

જૂનાગઢ (Junagadh) NSUI ના પ્રમુખ યુગ પુરોહિત દ્વારા જૂનાગઢ મીઠાપુર (Mithapur) વાયા શાપુરની જે ST બસ કોરોના (Corona) દરમીયાન બંધ છે, તે વહેલામાં વહેલી તકે ચાલુ કરવા માટે ડેપો મેનેજરને રજુવાત કરવામાં આવી હતી.

હવે કોલેજ તેમજ સ્કૂલો શરુ થઈ ગયેલ છે ત્યારે આ રૂટની બસમાં ઘણા સ્ટુડન્ટસ અવર જવર કરતાં હોય ત્યારે આ બસનો રૂટ કોરોના ફરીથી શરુ કરવામાં આવ્યો  નથી. 

NSUI ના કહેવા મુજબ આ બસમાં અવર-જવર કરતા ઘણા વિદ્યાર્થીઓ તેમજ લોકો ને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેથી જો આગામી 2 થી 3 દિવસમાં આ રૂટની બસ સમયસર ચાલું કરવામાં નહિ આવે તો તમામ વિધાર્થીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું NSUI દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

રિપૉર્ટ: પ્રતીક એમ. પંડ્યા, જૂનાગઢ

Loading

The post જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/demand-of-nsui-to-start-junagadh-mithapur-st-bus/2821/feed/ 0 2821