🅱️reaking News Jetpur: ST બસ ડિવાઈડર પર ચડી ગઈ

SHARE THE NEWS

જેતપુર નવાગઢ રોડ પર ST બસ ડિવાઈડર પર ચડી ગઈ

ST બસના ડ્રાઇવરે સાઇકલ ચાલકને બચાવવા જતા કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ

જેતપુરથી વાળા ડુંગરા જઈ રહી હતી બસ

તમામ પેસેન્જરો અને બસ ચાલકનો આબાદ બચાવ

ઘટનામાં કોઈ જાનહાની નહીં

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

 842 Views,  2 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: