Uttarpradesh Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/uttarpradesh/ News for India Sun, 24 Mar 2024 14:57:35 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Uttarpradesh Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/uttarpradesh/ 32 32 174330959 Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ http://revoltnewsindia.com/uttar-pradesh-bsp-releases-list-of-16-candidates-gives-tickets-to-seven-muslim-candidates/7972/ http://revoltnewsindia.com/uttar-pradesh-bsp-releases-list-of-16-candidates-gives-tickets-to-seven-muslim-candidates/7972/#respond Sun, 24 Mar 2024 14:46:17 +0000 http://revoltnewsindia.com/?p=7972 Lok Sabha Elections 2024: બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી લોકસભા ચૂંટણી-2024 માટે ઉત્તરપ્રદેશમાંથી તેમના 16 ઉમેદવારો (BSP Candidates List)ના નામની જાહેરાત કરી દીધી છે. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડીનેટર આકાશ…

The post Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Lok Sabha Elections 2024: બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી લોકસભા ચૂંટણી-2024 માટે ઉત્તરપ્રદેશમાંથી તેમના 16 ઉમેદવારો (BSP Candidates List)ના નામની જાહેરાત કરી દીધી છે. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડીનેટર આકાશ આનંદે આ માહિતી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X-એક્સ (ટ્વિટર) પર શેર કરી છે, ત્યારે વાંચો કોને ક્યાંથી ટિકિટ મળી.

બહુજન સમાજ પાર્ટીએ રવિવારે ઉત્તરપ્રદેશમાંથી આગામી લોકસભા ચૂંટણી-2024 માટે 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બસપાએ સાત મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે.

જેમાં સહારનપુર સીટ પર સપા-કોંગ્રેસ ગઠબંધનના ઈમરાન મસૂદ સામે માજીદ અલીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કૈરાના લોકસભા સીટ પરથી શ્રીપાલ સિંહનો મુકાબલો ઇકરા હસન સામે થશે.

દારા સિંહ પ્રજાપતિ મુઝફ્ફરનગર સીટથી, વિજેન્દ્ર સિંહ બિજનૌરથી મેદાનમાં છે. સુરેન્દ્ર પાલ સિંહને BSP તરફથી નગીના (SC)થી ટિકિટ મળી છે. મોહમ્મદ ઈરફાન સૈફીને મુરાદાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જીશાન ખાન રામપુર બેઠક પરથી ચૂંટણી લડશે.

શૌલત અલીને સંભલ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ શફીકુર રહેમાન બર્કના અનુગામી ઝિયાઉર રહેમાન સાથે સ્પર્ધા કરશે.

બસપાએ અમરોહા લોકસભા સીટ પરથી મુજાહિદ હુસૈનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમનો મુકાબલો ભાજપના કંવર સિંહ તવર અને સપા-કોંગ્રેસ ગઠબંધનના દાનિશ અલી સાથે થશે.

ઉત્તરપ્રદેશમાંથી 16 ઉમેદવારોની યાદી:

સહારનપુર સીટથી માજીદ અલી,
કૈરાના લોકસભા સીટથી શ્રીપાલ સિંહ,
મુઝફ્ફરનગર બેઠક પરથી દારા સિંહ પ્રજાપતિ,
બિજનૌર લોકસભા સીટથી વિજેન્દ્ર સિંહ,
નગીના (SC) બેઠક પરથી સુરેન્દ્ર પાલ સિંહ,
મુરાદાબાદથી મોહમ્મદ ઈરફાન સૈફી,
રામપુરથી જીશાન ખાન,
સંભલથી શૌલત અલી,
અમરોહા મુજાહિદ હુસૈન,
મેરઠથી દેવવ્રત ત્યાગી,
બાગપતથી પ્રવીણ બંસલ,
ગૌતમ બુદ્ધ નગરથી રાજેન્દ્રસિંહ સોલંકી,
બુલંદશહેર (SC)બેઠક પરથી ગિરીશ ચંદ્ર જાટવ,
આંવલાથી આબિદ અલી,
પીલીભીતથી અનીસ અહેમદ ખાન ઉર્ફે ફૂલબાબુ,
શાહજહાંપુર (SC)બેઠક પરથી ડો. દોદરામ વર્મા.

Loading

The post Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/uttar-pradesh-bsp-releases-list-of-16-candidates-gives-tickets-to-seven-muslim-candidates/7972/feed/ 0 7972
યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ http://revoltnewsindia.com/the-dalit-community-of-gondal-has-a-red-eye-over-the-hathraskand-hathraskand-of-up/1322/ http://revoltnewsindia.com/the-dalit-community-of-gondal-has-a-red-eye-over-the-hathraskand-hathraskand-of-up/1322/#respond Wed, 07 Oct 2020 05:41:41 +0000 http://revoltnewsindia.com/?p=1322 Gondal: યુપીના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ અંગે રાજકોટ(Rajkot) જિલ્લાના ગોંડલના દલિત(Dalit) સમાજે મહિલાઓની આગેવાનીમાં રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો. હાથરસમાં બનેલી ગેંગરેપની(GangRape) ઘટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા…

The post યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Gondal: યુપીના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ અંગે રાજકોટ(Rajkot) જિલ્લાના ગોંડલના દલિત(Dalit) સમાજે મહિલાઓની આગેવાનીમાં રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો.

હાથરસમાં બનેલી ગેંગરેપની(GangRape) ઘટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા આરોપીને ઝડપી સજા થાય એવી માગ સાથે ગોંડલના સફાઈ કર્મીઓ એ એક દિવસ કચરો નહીં ઉપાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

Gondal ગોંડલના જેલચોક માંથી રેલી કાઢી ને આંબેડકર Ambedkar ચોકથી કડીયા લાઈન, કોલેજ ચોક થઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે . અખિલ ભારતીય સફાઈ કામગાર સંગઠન.ગોંડલ,શ્રી વાલ્મિકી યુવા શક્તિ સંગઠન ગોંડલ, શ્રી વાલ્મિકી સુધારક મંડળ ગોંડલ સંયુક્ત રીતે સાથે મળીને ગોંડલ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Loading

The post યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-dalit-community-of-gondal-has-a-red-eye-over-the-hathraskand-hathraskand-of-up/1322/feed/ 0 1322
અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત http://revoltnewsindia.com/what-the-president-of-the-country-prakash-ambedkar-mayawati-and-other-dignitaries-have-to-say-about-the-foundation-stone-of-ayodhya-ram-temple-read-full-details/1241/ http://revoltnewsindia.com/what-the-president-of-the-country-prakash-ambedkar-mayawati-and-other-dignitaries-have-to-say-about-the-foundation-stone-of-ayodhya-ram-temple-read-full-details/1241/#respond Wed, 05 Aug 2020 08:32:52 +0000 http://revoltnewsindia.com/?p=1241 The post અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત appeared first on REVOLT NEWS INDIA.

]]>

Loading

The post અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/what-the-president-of-the-country-prakash-ambedkar-mayawati-and-other-dignitaries-have-to-say-about-the-foundation-stone-of-ayodhya-ram-temple-read-full-details/1241/feed/ 0 1241
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-will-launch-the-self-reliant-uttar-pradesh-employment-drive-on-june-26/1153/ http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-will-launch-the-self-reliant-uttar-pradesh-employment-drive-on-june-26/1153/#respond Thu, 25 Jun 2020 11:33:24 +0000 http://revoltnewsindia.com/?p=1153 કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ-19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે. ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ સરકારે ઉદ્યોગો અને અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરીને અનોખી “આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન” પહેલ તૈયાર કરી છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો જેવી જ છે. આ અભિયાનમાં લોકોને રોજગારી પૂરી પાડવી, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને રોજગારીની તકો પૂરી પાડવા માટે ઔદ્યોગિક સંગઠનો તેમજ અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરવી વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વધુમાં, ઉત્તરપ્રદેશના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ પ્રારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના છ જિલ્લાના ગામવાસીઓ સાથે વાર્તાલાપ કરશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાના ગામડાંઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સમયે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ-19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે. ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ સરકારે ઉદ્યોગો અને અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરીને અનોખી “આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન” પહેલ તૈયાર કરી છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો જેવી જ છે. આ અભિયાનમાં લોકોને રોજગારી પૂરી પાડવી, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને રોજગારીની તકો પૂરી પાડવા માટે ઔદ્યોગિક સંગઠનો તેમજ અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરવી વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વધુમાં, ઉત્તરપ્રદેશના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ પ્રારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના છ જિલ્લાના ગામવાસીઓ સાથે વાર્તાલાપ કરશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાના ગામડાંઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સમયે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

Loading

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-will-launch-the-self-reliant-uttar-pradesh-employment-drive-on-june-26/1153/feed/ 0 1153
બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ http://revoltnewsindia.com/bsp-supremo-mayawati-lashes-out-at-rajasthan-congress-government/939/ http://revoltnewsindia.com/bsp-supremo-mayawati-lashes-out-at-rajasthan-congress-government/939/#respond Fri, 22 May 2020 11:11:05 +0000 http://revoltnewsindia.com/?p=939 ઉત્તરપ્રદેશ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ​​કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, તેમણે સવાલો ઉઠાવ્યા કે રાજસ્થાનથી વિદ્યાર્થીઓને મોકલવાના નામે ઉત્તરપ્રદેશ સરકાર પાસે પૈસાની માંગ કરનારી કોંગ્રેસની ગેહલોત સરકાર હવે બસો…

The post બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉત્તરપ્રદેશ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ​​કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, તેમણે સવાલો ઉઠાવ્યા કે રાજસ્થાનથી વિદ્યાર્થીઓને મોકલવાના નામે ઉત્તરપ્રદેશ સરકાર પાસે પૈસાની માંગ કરનારી કોંગ્રેસની ગેહલોત સરકાર હવે બસો દ્વારા કામદારો મોકલવાની વાત કરીને રાજકીય રમત રમી રહી છે. આ ઘૃણાસ્પદ રાજકારણ ખૂબ જ દુ: ખદ છે. આ પ્રકારના કામથી કોંગ્રેસનો અમાનવીય ચહેરો પણ ખુલ્લો થયો છે.

બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વિટ કર્યું હતું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારે કોટાથી આશરે 12,000 વિદ્યાર્થીઓને તેમના ઘરે પાછા મોકલવા પાછળ કરેલા ખર્ચ રૂપે યુપી સરકાર પાસેથી રૂપિયા 36.36 લાખની માંગ તેના અપમાનજનકતા અને અમાનવીયતાને પ્રતિબિંબિત કરશે. છે. બે પાડોશી રાજ્યો વચ્ચે આવી ઘૃણાસ્પદ રાજકારણ ખૂબ દુઃખદ છે.

બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ દ્વારા મજૂરોને બસ દ્વારા ઘરે મોકલવાના પ્રસ્તાવને રાજકીય રમત કહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની રાજસ્થાન સરકાર યુપીના વિદ્યાર્થીઓને તેમની કેટલીક બસોમાંથી કોટાથી પરત મોકલવાના નામે ભાડુ લે છે. બીજી તરફ, હવે રાજકીય રમત રમનારી યુપીમાં સ્થળાંતર મજૂરોને તેમના ઘરે મોકલવાની બસની વાતો કરીને. તે કેટલું યોગ્ય અને કેવી રીતે માનવીય છે?પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ પશ્ચિમ બંગાળમાં તોફાનને કારણે થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, અમ્ફાનના તોફાનથી સર્જા‍ય વિનાશને કારણે ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં વ્યાપક વિનાશ અને વિનાશ સર્જાયો છે. તેનાથી જનજીવન ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને કેન્દ્ર સરકારે આગળ વધવું જોઈએ અને ત્યાંની સ્થિતિને સામાન્ય બનાવવામાં રાજ્યની મદદ કરવી જોઈએ.

Loading

The post બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bsp-supremo-mayawati-lashes-out-at-rajasthan-congress-government/939/feed/ 0 939
कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा http://revoltnewsindia.com/accident-in-corona-havoc/922/ http://revoltnewsindia.com/accident-in-corona-havoc/922/#respond Wed, 20 May 2020 07:56:25 +0000 http://revoltnewsindia.com/?p=922 By Saumya Singh यूपी में सड़क हादसे का कहर जारी है.इटावा जिले में बुधवार को फ्रेंडस कॉलोनी के पास एक सड़क हादसा हो गया. जिले के थाना क्षेत्र के अंतर्गत…

The post कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा appeared first on REVOLT NEWS INDIA.

]]>

By Saumya Singh

यूपी में सड़क हादसे का कहर जारी है.इटावा जिले में बुधवार को फ्रेंडस कॉलोनी के पास एक सड़क हादसा हो गया. जिले के थाना क्षेत्र के अंतर्गत नेशनल हाइवे-2 पर डंपर ने पिकअप सवार किसानों को रौंद दिया.

इस हादसे में 6 किसानों की मौत हो गई. साथ ही एक किसान घायल हो गया. सूचना पर पहुंची पुलिस ने शवों पोस्टमार्टम के लिए भेज दिया है. वहीं घायल किसान को सैफई मिनी पीजीआई में भर्ती कराया.

पुलिस ने बताया कि यह सभी लोग बकेवर से कटहल लेकर मंडी बेचने जा रहे थे, तभी आगरा की तरफ एक डंपर बकेवर की तरफ आ रही थी. इस दौरान अनियंत्रित डंपर डिवाइडर से होता हुआ पिकअप से टकरा गया.

इस हादसे में 6 लोगों की मौत हो गई. वहीं 1 किसान घायल हो गया. घायल को सैफई इलाज के लिए भेज दिया गया है, जहां उसका उपचार चल रहा है.एसपी सिटी राम सिंह ने बताया कि घटना की सूचना मिलते ही मौके पर पुलिस पहुंची और उसने वहां पर सभी लोगों का रेस्क्यू किया.

शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया गया. डंपर और ड्राइवर दोनों आगरा के थे. डंपर ड्राइवर ने गाड़ी के मालिक से बात की थी, इस आधार पर कार्रवाई आगे की जा रही है.

Loading

The post कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/accident-in-corona-havoc/922/feed/ 0 922
ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/ http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/#respond Sat, 16 May 2020 07:15:15 +0000 http://revoltnewsindia.com/?p=910 ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન…

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ઔરૈયા માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. માયાવતીએ કહ્યું કે, જ્યારે શ્રમિકોને રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાંની સરકાર કરી રહી નથી, તેથી જ લોકો પોતાના ઘરે પરત ફરવા મજબુર બન્યા છે, જે ખૂબ જ દુઃખદ વાત છે.

માયાવતીએ કહ્યું કે, દુઃખની વાત એ છે કે, મજૂરોને ત્યાંની સરકાર રહેવા અને ખાવાની વ્યવસ્થા આપી રહી નથી. જેથી તેઓ પોતાના ગૃહ રાજ્ય પરત ફરી રહેવા મજબુર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની જવાબદારી બને છે કે, તેના મુળ રાજ્ય સુધી મોકવાની જવાબદારીનું નિર્વાહન કરે.

તેમને મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.માયાવતીએ વધુમાં કહ્યું કે, વારંવાર શ્રમિકોની સમસ્યાઓ વધી રહી છે. આ વાતને કહી રહી છું કે, જ્યારે શ્રમિક પોતાના ગૃહ રાજ્ય પર જવા ઇચ્છે છે, તો તેમને મોકલવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો કહેતી રહી કે, તે શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાનો વ્યવસ્થા કરી રહી છે, પરંતુ આ દરમિયાન તમામ અવ્યવસ્થાઓ સામે આવી રહી છે.

રોજગાર બંધ હોવા છતાં તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. તેમનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે. બસપા અધ્યક્ષનું કહેવું છે કે, જ્યારે તે શ્રમિકો બેરોજગાર બન્યો છે અને તેના પૈસા ખર્ચાઇ ગયા છે. આ વચ્ચે તમામ અર્થવ્યવસ્થાઓને લીધે દેશમાં કેટલીય ઘટનાઓ બની રહી છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.

Loading

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/feed/ 0 910