Jamnagar: લાલબંગલા સર્કલ પાસે કચરાના વાહને સર્જ્યો વધુ એક અકસ્માત

SHARE THE NEWS

જામનગરના લાલબંગલા સર્કલમાં કચરાના વાહન માટે દોડાવાતી વધુ એક ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. આ ગાદીએ આગળ જતી એક મોટરને પાછળથી ટક્કર માર્યા પછી સર્કલમાં આવેલી રેલીંગ પર ખાબકી હતી. જેના કારણે રેલીંગને નુકસાની થઈ હતી. સાત રસ્તા તરફથી આવતું આ વાહન વધુ સ્પીડમાં હોવાનું જાણવા મળ્યું હતું.

રિપૉર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *