ગુજરાતમાં 40 મામલતદારોની બદલીનો હુકમ કરતી રાજ્ય સરકાર
દિવાળી પહેલા રાજ્યમાં 40 મામલતદારોની કરી બદલી
દેવ ભૂમિ દ્રારકાના ભાણવડ તાલુકાના મામલતદાર કિશોરકુમાર.એમ.આઘેરા ની જેતપુર શહેરમાં બદલી
જેતપુર શહેરના મામલતદારની ઘણા સમયથી પડી હતી ખાલી જગ્યા
718 Views, 2