Jamnagar: જીલ્લાના ચેલા ગામથી મફેડ્રોન પાવડર સાથે એક ઇસમને પકડી પાડતી SOG

SHARE THE NEWS

જામનગરના ચેલા ગામમાંથી મેફેડ્રોન પાવડર ૩૪ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા .૩,૫૦,૨૦૦ / – સાથે ઈમ્તિયાઝ રસીદભાઈ લાખા ને ઝડપી તેના વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી . આરોપી …. ઇમ્તિયાઝ રસીદભાઇ લાખા ( રહે , ચેલા ગામ તા.જી. જામનગર )

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *