Junagadh: ધારાસભ્ય ભીખાભાઈ જોશીની માંગ, દરેક ગામને મળે કિસાન સૂર્યોદય યોજનાનો લાભ

SHARE THE NEWS

Report: Pratik Pandya, Junagadh

તાજેતરમાં સરકાર દ્વારા જુનાગઢ જિલ્લાને કિસાન સૂર્યોદય યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ જિલ્લાના અનેક ગામડાઓમાં હજુ દિવસે વીજ પુરવઠો તો પૂરી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ નથી પગલે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક ગામોના ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે જે અંતર્ગત જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ પણ વહેલામાં વહેલી તકે કિસાન સૂર્ય યોજનાનો લાભ વસતા ખેડૂતોને મળે એવી માંગ ઉઠાવી છે.

 517 Views,  1 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: