Dhoraji: ભાદર નદીમાંથી એક યુવતીની લાશ મળી આવી

SHARE THE NEWS

રાજકોટ જિલ્લાના ધોરાજી ભાદર નદીમાથી એક યુવતીની મળી લાશ

ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીમાંથી મળી અજાણી યુવતીની લાશ

અંદાજિત 35 વર્ષીય યુવતીની ભાદર નદીમાંથી મળી લાશ

ઘટના અંગેની જાણ થતાં તુરંત 108 તેમજ ધોરાજી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

મોતનું કારણ આત્મહત્યા કે હત્યા કે પછી કોઈ અન્ય કારણથી થયું મોત તે અંગેની તપાસ શરૂ

ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા થયા એકઠા અને સર્જાયો ટ્રાફિક જામ

ઘટના બાદ ધોરાજી પોલીસે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી

Report by Ashish Lalakiya

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *