Jetpur: ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે કરવામાં આવી માગ

SHARE THE NEWS

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં આજરોજ એક હિન્દૂ (Hindu) સંગઠન દ્વારા ગાય (Cow) ને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે દેશના (President of India) રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

ભારતમાં સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવાની કરવામાં આવી માંગ

ગાયને રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો મળે તે માંગ સાથે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા આજરોજ જેતપુરના મામલતદારને રૂબરૂમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

સાથે જ માંગ કરવામાં આવી હતી કે સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા બંધ કરવામાં આવે. તેઓએ જણાવ્યું હતુ કે રાજ્યમાં ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો હોવા છતાં હત્યા કેમ થાય છે?

 828 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: