અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત

LRD સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સુરત પોલીસના લોકરકક્ષક(LRD) સુનિતા યાદવના સમર્થનમાં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે

કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ-19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે. ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ સરકારે ઉદ્યોગો અને અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરીને અનોખી “આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન” પહેલ તૈયાર કરી છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો જેવી જ છે. આ અભિયાનમાં લોકોને રોજગારી પૂરી પાડવી, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને રોજગારીની તકો પૂરી પાડવા માટે ઔદ્યોગિક સંગઠનો તેમજ અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરવી વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વધુમાં, ઉત્તરપ્રદેશના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ પ્રારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના છ જિલ્લાના ગામવાસીઓ સાથે વાર્તાલાપ કરશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાના ગામડાંઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સમયે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

पूर्वी नौसेना कमान में नए चीफ ऑफ स्टाफ की नियुक्ति

वाइस एडमिरल बिश्वजीत दासगुप्ता, एवीएसएम, वाईएसएम, वीएसएम ने शुक्रवार, 12 जून, 2020 को चीफ ऑफ स्टाफ, पूर्वी…

प्रधानमंत्री नरेन्‍द्र मोदी और तंजानिया के राष्‍ट्रपति जोसफ मैगुफूली के बीच टेलीफोन पर बातचीत

प्रधानमंत्री ने जुलाई 2016 में दार-ए-स्‍लाम कीअपनी यात्रा को स्‍नेहपूर्वक याद किया और इस बात पर…

સંરક્ષણ પ્રધાને ત્રણેય સેના પ્રમુખ અને સંરક્ષણ સ્ટાફના વડા સાથે બેઠક કરી

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે ત્રણેય આર્મી ચીફ અને સંરક્ષણ ચીફ જનરલ બિપિન રાવત સાથે નવી દિલ્હીમાં…

ભારતીય હજ કમિટિ હજયાત્રીઓને રકમ પરત આપશે

હજ કમિટી ઓફ ઇન્ડિયાએ એવા તીર્થયાત્રીઓને 100 ટકા રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે, જેઓ આ વર્ષે…

ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર

ભારત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 9,887 નવા કેસ, કુલ સક્રિય કેસ 1.15 લાખને પાર દેશમાં…

આસામમાં ભૂસ્ખલન આવવાથી 7 ના મોત

છેલ્લા દિવસોથી બોલોબા માર્કેટ નજીક મોહનપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મંગળવારે દક્ષિણ આસામના હૈલાકાંડી…

શ્રીલંકામાં ફસાયેલા 685 ભારતીયો સાથે ઇન્ડિયન નેવીનું INS JALASHWA તમિલનાડુ પહોંચ્યું

ઓપરેશન સમુદ્ર સેતુ -2 હેઠળ ફસાયેલા ભારતીયોને વિદેશમાંથી લાવવાનું કામ 1 જૂનથી શરૂ થયું નૌકા યુદ્ધ…