રાજ્યસભાની ખાલી પડેલી 18 બેઠકો માટે 19 જૂને યોજાશે મતદાન: ચૂંટણી પંચ

SHARE THE NEWS

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી  યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી કરી છે જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે.આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. 

કયા રાજ્યની કેટલી બેઠક પર ચૂંટણી?
ગુજરાત – 4
આંધ્રપ્રદેશ – 4
રાજસ્થાન – 3
મધ્યપ્રદેશ – 3
ઝારખંડ – 2 
મણિપુર – 1
મેઘાલય – 1

 4,614 Views,  6 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: