Gondal Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gondal/ News for India Wed, 26 Jan 2022 15:04:06 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Gondal Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gondal/ 32 32 174330959 ગોંડલના હડમતાળામાંથી જુગારીઓને પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી પાડતી રાજકોટ રૂરલ એલસીબી http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-catch-gamblers-from-hadamtala-gondal/5787/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-catch-gamblers-from-hadamtala-gondal/5787/#respond Wed, 26 Jan 2022 14:59:30 +0000 http://revoltnewsindia.com/?p=5787 Rajkot Rural LCB Police catch gamblers from Hadamtala Gondal

The post ગોંડલના હડમતાળામાંથી જુગારીઓને પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી પાડતી રાજકોટ રૂરલ એલસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>
જુગાર રમતા પકડાયેલા જુગારીઓ

-દિનેશકુમાર રાઠોડ (મો. +91 9879914491)

કોરોના મહામારીના સંક્રમણ (Corona Virus) વધવાને લોકો જ્યારે બીમાર પડી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ના વધે તેની તકેદારીના ભાગરૂપે ઘણાં નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં, જુગાર રમવાની આદત ધરાવતા લોકો આ મહામારીમાં પણ પોતાની આદત છોડી નથી શકતા. ત્યારે ગોંડલ (Gondal) તાલુકાના હડમતાળા (Hadamtala) ગામમાંથી રાજકોટ ગ્રામ્ય એલસીબી (Rajkot Rural LCB Police) દ્વારા જુગારીઓને (Gamblers) ઝડપી પાડ્યા છે.

જેમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પીઆઈ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. રવિદેવભાઈ બારડ તથા પો.કોન્સ. પ્રકાશભાઈ પરમાર તથા નેમીષભાઈ મહેતા ને મળેલ માહિતીના આધારે ગોંડલ તાલુકાના હડમતાળા ગામની સીમમાં કબ્જા-ભોગવટાના મકાનમાં જુગાર રમતા કુલ 10 જુગારીઓને કુલ કિ.રૂ. 5,22,100/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. જેમાં રોકડા રૂપીયા 30,100/-, તથા મોબાઈલ ફોન નંગ 10 કિ.રૂ.42,000/- તથા વાહન નંગ 2 કિ.રૂ.4,50,000/- કિ.રૂ 5,22,100/-

કામગીરી કરનાર ટીમમાં

પોલીસ ઈન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ. એસ.જે.રાણા એ.એસ.આઈ. મહેશભાઈ જાની, પો.હેડ.કોન્સ. રવિદેવભાઇ બારડ, બાલક્રુષ્ણ ત્રીવેદી, મહીપાલસિંહ જાડેજા, તથા પો.કોન્સ.પ્રકાશભાઈ પરમાર, નૈમીષભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓમાં

દામજીભાઈ નાનજીભાઈ સિધ્ધપુરા જાતે પટેલ, અશોકભાઈ નાથાભાઈ ઉનડકટ જાતે લોહાણા, જીતેનભાઈ હરીભાઈ વેકરીયા જાતે પટેલ, ઉમેશભાઈ બાવનજીભાઈ ઝાલાવડીયા જાતે પટેલ, વજુભાઈ રાયધનભાઈ બકોત્રા જાતે આહીર, રાજુભાઈ ગોવીંદભાઈ ઘાડીયા જાતે પટેલ, કનુભાઈ ત્રીભુવનભાઈ ગોપાણી જાતે પટેલ, વિજયભાઈ જેન્તીભાઇ ગણાત્રા જાતે લોહાણા, રામજીભાઈ ઉર્ફે જયેશ છગનભાઈ જીંજુવાડીયા જાતે કોળી, નીતેષ ઉર્ફે નીતીન નાનજીભાઈ અકબરી જાતે પટેલ, રમેશભાઈ ગાંડુભાઈ વીરડીયા (પકડવા પર બાકી)

Loading

The post ગોંડલના હડમતાળામાંથી જુગારીઓને પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી પાડતી રાજકોટ રૂરલ એલસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-catch-gamblers-from-hadamtala-gondal/5787/feed/ 0 5787
Gondal: જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયામાં ઓક્સિજન પાર્કનું થયું આયોજન http://revoltnewsindia.com/gondal-oxygen-park-organized-at-gyanayagna-gurukul-school-and-gyanayagna-skill-college-movia/1802/ http://revoltnewsindia.com/gondal-oxygen-park-organized-at-gyanayagna-gurukul-school-and-gyanayagna-skill-college-movia/1802/#respond Fri, 02 Jul 2021 10:42:05 +0000 http://revoltnewsindia.com/gondal-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8%e0%aa%af%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e-%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%81%e0%aa%95%e0%ab%81%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%82%e0%aa%b2/ સામાજિક વનીકરણ વિભાગ (Rajkot) રાજકોટ, સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી, જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ – (Moviya) મોવિયાનાં સંયુક્ત ઉપક્રમે તા.02/07/2021 ને શુક્રવારનાં રોજ સવારે 10:00 વાગ્યે એક…

The post Gondal: જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયામાં ઓક્સિજન પાર્કનું થયું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

સામાજિક વનીકરણ વિભાગ (Rajkot) રાજકોટ, સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી, જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ – (Moviya) મોવિયાનાં સંયુક્ત ઉપક્રમે તા.02/07/2021 ને શુક્રવારનાં રોજ સવારે 10:00 વાગ્યે એક બાળ એક ઝાડનાં ઉદેશથી (Ogyen Park) “ઓક્સિઝન પાર્ક – 2021” નું આયોજન કરેલ હતું.

જેમાં શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આશરે 500 થી વધુ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને શાળા અને કોલેજ કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. દરેક વિદ્યાર્થીભાઈઓ અને બહેનોને એક એક વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ફળ ફળાદી, ઔષધિ, અને છાયડાના વૃક્ષોનો સમાવેશ થાય છે આ તકે શાળાના ફાઉન્ડર ચેરમેન શ્રી હિરેનભાઈ ખુંટ દ્વારા વૃક્ષનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થીઓને વૃક્ષ ઉછેરની અગત્યતા સમજાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને વૃક્ષના ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ ઉપરાંત ગોંડલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. આર. એફ. ઓ. વિલાસબેન દ્વારા તમામ વિદ્યાર્થીઓને એક એક વૃક્ષએ ઓક્સિઝનની બોટલ છે અને વૃક્ષ આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે એ સમજાવામાં આવ્યું.

આ તકે મોવિયા ગામનાં સરપંચ શ્રી વાઘજીભાઈ પડારીયા,તલાટી મંત્રીશ્રી ડાંગોદરા સાહેબ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી બટુકભાઈ ઠુંમર, તાલુકા પંચાયત સદસ્યશ્રી મનીષભાઈ ખુંટ, ગામનાં આગેવાન શ્રી કિશોરભાઈ અંદીપરા, ભીખાલાલ ખુંટ, હંસરાજભાઈ કાલરીયા,રસિકભાઈ, ડિજ્ઞેશભાઈ કાલરીયા, ભૂતપૂર્વ સરપંચ શ્રી જેન્તીભાઇ ભાલાળા, પરબેશ્વર મહાદેવ મંદિરનાં મહંતશ્રી જગાબાપુ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની પુરી તકેદારી સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Report: Narendra Patel, Gondal

Loading

The post Gondal: જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયામાં ઓક્સિજન પાર્કનું થયું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gondal-oxygen-park-organized-at-gyanayagna-gurukul-school-and-gyanayagna-skill-college-movia/1802/feed/ 0 1802
Gondal: ગંભીર બિમારીથી પિડાતા વિવાનની સારવાર માટે યુવાનો દ્વારા રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયું http://revoltnewsindia.com/gondal-youths-start-raising-relief-funds-for-treatment-of-critically-ill-vivan/1798/ http://revoltnewsindia.com/gondal-youths-start-raising-relief-funds-for-treatment-of-critically-ill-vivan/1798/#respond Thu, 01 Jul 2021 14:20:16 +0000 https://revoltnewsindia.com/gondal-%e0%aa%97%e0%aa%82%e0%aa%ad%e0%ab%80%e0%aa%b0-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a5%e0%ab%80-%e0%aa%aa%e0%aa%bf%e0%aa%a1%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf/ કોડીનાર (Kodinar) તાલુકાનું માસૂમ બાળક (Child) ગંભીર બિમારીથી પીડાઇ રહ્યું હોય તેની સારવાર માટે આર્થિક રકમ ખૂબ મોટા પ્રમાણમાં જરૂરી હોય ગોંડલ (Gondal) પંથકના યુવાનો દ્વારા ટોલ નાકે રાહત ફંડ…

The post Gondal: ગંભીર બિમારીથી પિડાતા વિવાનની સારવાર માટે યુવાનો દ્વારા રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોડીનાર (Kodinar) તાલુકાનું માસૂમ બાળક (Child) ગંભીર બિમારીથી પીડાઇ રહ્યું હોય તેની સારવાર માટે આર્થિક રકમ ખૂબ મોટા પ્રમાણમાં જરૂરી હોય ગોંડલ (Gondal) પંથકના યુવાનો દ્વારા ટોલ નાકે રાહત ફંડ (Relief Fund) ઉઘરાવવાનું ઉમદા કાર્ય હાથ ધરાયું છે.

તાજેતરમાં જ ધૈર્યરાજસિંહ માટે લોકોએ ઉમદા હાથે ફાળો આપી તેની સારવારમાં મદદ કરી હતી.

આવી જ રીતે કોડીનાર તાલુકાના નાના એવા ગામના વતની અશોકભાઈનો માસૂમ પુત્ર વિવાન ગંભીર બિમારીમાં સપડાય હોય તેની સારવાર માટે મોટી રકમની જરૂરિયાત હોય ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના યુવાન દિવ્યેશભાઈ બગડાને જાણ થતા સાથી મિત્રોને એકત્રિત કરી ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ભરુડી ટોલનાકા ખાતે રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ માટે વિવાનના પિતાના મોબાઈલ નંબર તેમજ બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવી રહ્યા છે.

તેમજ બોર્ડ બેનરમાં ક્યુ આર કોડ (QR code) મૂકવામાં આવ્યા હોય ડિજિટલાઇઝેશનથી પણ ફંડ ટ્રાન્સફર કરી કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકો બહોળી સંખ્યામાં માસુમ યુવાનની વહારે આવી રહ્યા છે.

Report: Narendra Patel, Gondal

Loading

The post Gondal: ગંભીર બિમારીથી પિડાતા વિવાનની સારવાર માટે યુવાનો દ્વારા રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gondal-youths-start-raising-relief-funds-for-treatment-of-critically-ill-vivan/1798/feed/ 0 1798
Gondal: મેસપર ગામે બનેલ હત્યાના બનાવમાં ગોંડલ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા http://revoltnewsindia.com/gondal-sessions-court-sentences-all-accused-in-mesper-village-murder-case-to-life-imprisonment/1790/ http://revoltnewsindia.com/gondal-sessions-court-sentences-all-accused-in-mesper-village-murder-case-to-life-imprisonment/1790/#respond Tue, 29 Jun 2021 09:47:05 +0000 http://revoltnewsindia.com/gondal-%e0%aa%ae%e0%ab%87%e0%aa%b8%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%aa%be/ Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના મેસપર (Mespar) ગામે આજથી બે અઢી વર્ષ પહેલા ચકચારી બનેલ હત્યાના (Murder) કેસમાં ગોંડલ સેસન્સ કોર્ટે (Court) તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી…

The post Gondal: મેસપર ગામે બનેલ હત્યાના બનાવમાં ગોંડલ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના મેસપર (Mespar) ગામે આજથી બે અઢી વર્ષ પહેલા ચકચારી બનેલ હત્યાના (Murder) કેસમાં ગોંડલ સેસન્સ કોર્ટે (Court) તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

મેસપર ગામે આજથી બે અઢી વર્ષ પહેલા રાજકોટ એસીપીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

ચકચારી હત્યાના આ બનાવમાં પોલીસે હત્યાના ગુનામાં મેસપર ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા જટુભા જાડેજા,મધુભા ઉર્ફે મુનાભાઈ પ્રવિણસિંહ જાડેજા,મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા,ત્રિપાલસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ અજયસિંહ જાડેજા સહિતના 5 આરોપીઓને ઝડપીને ગુનો દાખલ કર્યો હતો.

જેમનો કેસ આજે ગોંડલ એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ એચ.પી.મહેતાની કોર્ટમાં ચાલી જતા સેસન્સ જજે તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને દંડ ફટકારતી સજા સુનાવી હતી.

હત્યાના આ કેસનો ચૂકાદો આપતી વેળાએ ગોંડલ કોર્ટ બિલ્ડીંગમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Report: Narendra Patel, Gondal

Loading

The post Gondal: મેસપર ગામે બનેલ હત્યાના બનાવમાં ગોંડલ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gondal-sessions-court-sentences-all-accused-in-mesper-village-murder-case-to-life-imprisonment/1790/feed/ 0 1790
Gondal: અનીડા (ભાલોડી) ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં http://revoltnewsindia.com/gujarat_rajkot_gondal_anida_attack_on_dalit_family/1555/ http://revoltnewsindia.com/gujarat_rajkot_gondal_anida_attack_on_dalit_family/1555/#respond Wed, 03 Mar 2021 18:04:38 +0000 https://revoltnewsindia.com/gondal-%e0%aa%85%e0%aa%a8%e0%ab%80%e0%aa%a1%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a1%e0%ab%80-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%b0%e0%aa%b9%e0%ab%87%e0%aa%a4%e0%aa%be/ 150 જેટલા લોકોના ટોળાએ ધોકા-પાઇપ વડે દલિત જૂથ પર હુમલો કર્યાનો આક્ષેપ, એસપી બલરામ મીણા મોડી રાત્રે અનીડા દોડી ગયા: ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા: ખોબા…

The post Gondal: અનીડા (ભાલોડી) ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં appeared first on REVOLT NEWS INDIA.

]]>

150 જેટલા લોકોના ટોળાએ ધોકા-પાઇપ વડે દલિત જૂથ પર હુમલો કર્યાનો આક્ષેપ, એસપી બલરામ મીણા મોડી રાત્રે અનીડા દોડી ગયા: ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા: ખોબા જેવડા ગામમાં જૂથ અથડામણના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : અજંપા ભરી શાંતિ: દલિત સમાજમાં ઉગ્ર રોષ :પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી

ગોંડલના અનીડા ગામે મતદાન વખતે થયેલા ડખ્ખા બાદ સરપંચ જુથ અને દલીત જુથ વચ્ચે બઘડાટી બોલી ગઇ હતી જેમાં એક મહીલા સહીત 4 લોકોને ઇજાઓ થતા રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા. બનાવ બાદ દલીત સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે સરપંચ સહીતના ગામના 150 જેટલા લોકોના ટોળાએ ઘરમાં ઘુસી ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ અને

ખુદ જીલ્લા પોલીસ વડા બલરામ મીણા અનડા દોડી ગયા હતા.

હાલ સરપંચ સહીતના ટોળા સામે ગુનો નોંધવા તજવીજ થઈ રહી છે.

રાત્રે જ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. હાલ ખોબા જેવડા ગામમાં અજંપાપર શાંતી જોવા મળી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે મોડી રાત્રે અનીડા ગામના રહેવાસી અને મજુરી કરતા દલીત પરીવારના સાગરભાઈ હસમુખભાઇ વિઝુંડા (ઉ.વ. 18), હસમુખભાઇ વાલજીભાઇ વિઝુંડા (ઉ.વ.42), ચંપાબેન હસમુખભાઇ વિડા (ઉ.વ. 40) , રમેશભાઈ બઘાભાઈ રાઠોડ (ઉં.વ.42) ને અનીડા ગામના સરપંચ સામતભાઇ ભરવાડ, કુલદીપ પટેલ, હીતેષ ભાલોડીયા સહીત 40 જેટલા અજાણ્યા માણસોએ ધોકા-પાઇપ વડે ઢોર માર મારી ઇજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

આ અંગે દલીત પરીવારના સભ્યો તરફથી મળતી વિગત મુજબ રાજકોટ જીલ્લા પંચાયત અને ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણી માટે તા. 28 ના રોજ અનીડા(ભાલોડી) ગામે મતદાન યોજાયું હતું.

ત્યારે મતદાન કરવા ગયેલા દલીત પરીવારના લોકો સાથે સરપંચ સહીતના રાજકીય લોકોએ બોલાચાલી કરી ગેરવર્તન કર્યુ હતુ. તે સમયે સાગરભાઇ વિંઝુડાએ વચ્ચે પડી ગેરવર્તન અંગે વિરોધ નોંધાવતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. ચૂંટણી મતદાન ચાલુ હોવાથી કોઇ અઇચ્છનીય બનાવ બન્યો નહોતો.

પરંતુ પરીણામ આવી ગયા બાદ ગત રાત્રે સાગરભાઇ કોઇ વસ્તુ લેવા માટે ગામમાં નીકળ્યા હતા. ત્યારે પાંચેક લોકો સાથે મતદાનના દીવસની ઘટનાને લઇ બોલાચાલી-માથાકુટ થઇ હતી. સાગરભાઇ ત્યારબાદ ઘરે આવી ગયા હતા. પરંતુ અગાઉનું ચુંટણી મનદુ:ખ રાખી સરપંચ સહીતના લોકો 2 કાર , ચાર-પાંચ મોટર સાયકલ અને અન્ય લોકો મળી 10 જેટલા માણસોના ટોળાઓ ધોકા-પાઇપ વડે સાગરભાઇના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

ઘટનામાં દલીત પરીવારના ચાર સભ્યોને ઇજા પહોંચતા ગોંડલ સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. રાત્રે 11 વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતા ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

બીજી તરફ ઘટના સ્થળે દલીત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવી ગયા હતા.

હુમલાખોરો ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. અંદાજે રાત્રે બે-એક વાગ્યા સુધી એસપી બલરામ મીણા અનીડામાં જ રહયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એસપી દ્વારા કાયદેસર કાર્યવાહી થવાની ખાતરી અપાઇ હતી. આ લખાઇ છે ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ફરીયાદ નોંધવા તજવીજ થઇ રહી છે.

હુમલાખોર ટોળાએ ઘરમાં પણ તોડફોડ કરી

અનીડા ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉશ્કેરાટમાં ફરી જુથ અથડામણ ન થાય તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે.

દલીત પરીવારના મહેશભાઇ વિંઝુડાએ કરેલા આક્ષેપ મુજબ સરપંચ સહીતના ટોળાએ હુમલો કર્યા બાદ ઘરમાં તોડફોડ કરી હતી અને ધમકીઓ આપી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Loading

The post Gondal: અનીડા (ભાલોડી) ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gujarat_rajkot_gondal_anida_attack_on_dalit_family/1555/feed/ 0 1555
ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/ http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/#respond Sun, 21 Feb 2021 18:58:00 +0000 http://revoltnewsindia.com/%e0%aa%97%e0%ab%8b%e0%aa%82%e0%aa%a1%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%87-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%ab%80%e0%aa%b0%e0%aa%aa/ વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના બે મિત્રોને અકસ્માત નડતા હાઇવે પરનું સેફટી ગડર કારની આરપાર થઇ જતા બંને મિત્રો…

The post ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર appeared first on REVOLT NEWS INDIA.

]]>

વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના બે મિત્રોને અકસ્માત નડતા હાઇવે પરનું સેફટી ગડર કારની આરપાર થઇ જતા બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા.

ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પ્રતિક પડાળીયા અને ચોરડી દરવાજા પાસે રહેતા પારસ રૈયાણી એકસાથે ગોંડલથી વીરપુર કારમાં જતા હતા.

ત્યારે વીરપુર નજીક રવિરાજ હોટલ પાસે નેશનલ હાઈવેના સેફટી ગડર સાથે કાર અથડાતા સેફટી ગડર આશરે 20 ફૂટથી પણ વધારે કારની આરપાર નીકળી ગયું હતું.

આ ભયાનક રીતે સર્જાયેલા અકસ્માતમાં બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા. બંને મિત્રો વીરપુર મિત્રના પત્નીને તેડવા જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર ટ્રક વધુ નજીક આવી જતા કાર ગડરમાં ઘુસી ગઈ હતી.

Loading

The post ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/feed/ 0 1541
ગોંડલ/જેતપુરના SDM ની સરાહનીય સેવા: વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને અપાવ્યો હકક http://revoltnewsindia.com/commendable-service-of-sdm-of-gondaljetpur-to-the-nomadic-and-emancipated-castes/1402/ http://revoltnewsindia.com/commendable-service-of-sdm-of-gondaljetpur-to-the-nomadic-and-emancipated-castes/1402/#respond Tue, 10 Nov 2020 08:58:37 +0000 http://revoltnewsindia.com/?p=1402 રિપોર્ટ: રાહુલ વેગડા,જેતપુર              આજે અહી એક એવાં સમાજ ની વાત કરવી છે  કે તેમને પોતાના જન્મસ્થળ ની ખબર નથી, તે ખરેખર કોણ છે તેનો …

The post ગોંડલ/જેતપુરના SDM ની સરાહનીય સેવા: વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને અપાવ્યો હકક appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: રાહુલ વેગડા,જેતપુર

             આજે અહી એક એવાં સમાજ ની વાત કરવી છે  કે તેમને પોતાના જન્મસ્થળ ની ખબર નથી, તે ખરેખર કોણ છે તેનો  આધાર પણ તેમની પાસે નથી, તે ક્યારેય શાળા નુ પગથીયું પણ ચડ્યા નથી; પોતે કઇ જાતી ના છે તે ઓળખાણ ની મથામણ વચ્ચે જીવતી એક જાતી એટલે 
વિચરતી અને વિમુક્ત જાતી.

આ જાતી ના લોકો ગામડે ગામડે ફર્યા કરે છે અને ઝુંપડા બાંધી ને રહેતા હોય છે, ઝુંપડપટ્ટીમાં વસતા આવા વિચરતી અને વિમુક્ત જાતી ના ગાડલીયા લુહારીયા જ્ઞાતી ના  80  પરિવારો વર્ષો થી  યાત્રાધામ વિરપુર( જલારામ) ની પાવન ધરતી પર નેશનલ હાઈવે  રોડના કાંઠે ઝુંપડા બાંધી વસવાટ કરે છે. ઉપર આભ અને નીચે ધરતી જેમ આ સરનામાં વિનાના પરિવારો ની મદદે  ગોંડલ પ્રાંત અધિકારી  રાજેશકુમાર આલ  આગળ આવ્યા અને જાણે વંચિતો ના દ્વારે  તેમની ઓળખ અને અન્ય વંચિત સમાજ ને મળતી  સરકારી સહાયતા એ ટકોરા પાડ્યાં,વિચરતી અને વિમુકત જાતી નાં આ પરીવારો ની પાસે નતો રેશનકાર્ડ હતા કે નતો ઓળખકાર્ડ,અહીં ચુંટણી કાડઁ ની વાત તો દુર ની ગણાય,આ પરિવારો એ કયારેય મત પણ નથી આપ્યાં કારણકે તેમની મતદાર યાદી જ નથી.

આટલી દુવિધા વચ્ચે જીવનનિર્વાહ કરી રહેલા  આ પરીવારો નાં બાળકો માટે શિક્ષણ ની તો  કલ્પના કરવી મુશ્કેલ ગણાય. તંત્ર નાં એક અધિકારી તેનાં અધિકાર દ્વારા શું કરી શકે તે હકીકત ને ઉજાગર કરતી આ વાત માં પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ આ પરીવારો ની મુલાકાત લઈ   ઝુંપડા માં ઢાળેલાં ખાટલાં પર બેસી વ્યક્તિગત દુવિધા જાણી સરકારી સહાય અને મળતાં લાભ અંગે સમજ આપી હતી.

બાદ માં ગાડલીયા લુહારીયા તરીકે ઓળખાતાં આ પરીવારો નો સર્વે કરાવી  આ પરિવારો ને જાતી ના પ્રમાણપત્રો,રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર થી લઈને દરેક સુવિધા અંગે તંત્ર ને દોડતું કરતાં  વરસો થી વંચિત લોકોને સુવિધાઓ મળતી થતાં ખુશીની લહેર દોડી ઉઠી હતી.

વિચરતી અને વિમુકત જાતી નાં લોકોને રહેવાં પોતાનું ઘર હોય તે માટે  જરુરી સરકારી પ્રક્રિયાઓ પુણઁ કરાવી રહેણાંક હેતુ નાં પ્લોટ ફાળવવાં જહેમત ઉઠાવી હતી.આ કાયઁ માં આ જ્ઞાતિ નાં દેવરાજ રાઠોડ નામનાં યુવાન નો ઉત્સાહ પણ રંગ લાવ્યો હતો.

 સરકારી દફતરે વરસોથી જેઓનું નામ સુધ્ધાં નોંધાયુ નાં હતું એ પરીવારો આજે મતદાર પણ બન્યાં છે અને તેમની પાસે આધારકાડઁ,રેશનકાર્ડ સહીત ની આગવી ઓળખ બનવાં પામી છે. આમ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ની ફરજનિષ્ઠા એ વરસોથી વંચિત લોકોને તેમનાં હકક અપાવ્યાં છે.

Loading

The post ગોંડલ/જેતપુરના SDM ની સરાહનીય સેવા: વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને અપાવ્યો હકક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/commendable-service-of-sdm-of-gondaljetpur-to-the-nomadic-and-emancipated-castes/1402/feed/ 0 1402
ગોંડલ : ક્રિકેટનો સટ્ટો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-nab-gondal-cricket-betting/1385/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-nab-gondal-cricket-betting/1385/#respond Sun, 08 Nov 2020 05:57:00 +0000 https://revoltnewsindia.com/%e0%aa%97%e0%ab%8b%e0%aa%82%e0%aa%a1%e0%aa%b2-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%87%e0%aa%9f%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%9f%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8b-%e0%aa%aa%e0%aa%95/ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ રાજકોટ રૂરલ LCB PI એ.આર.ગોહિલ તથા PSI એચ.એમ.રાણા તથા સ્ટાફ સહિતના ગોંડલ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન LCB પોલીસ ને…

The post ગોંડલ : ક્રિકેટનો સટ્ટો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ રાજકોટ રૂરલ LCB PI એ.આર.ગોહિલ તથા PSI એચ.એમ.રાણા તથા સ્ટાફ સહિતના ગોંડલ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન LCB પોલીસ ને મળેલ બાતમીના આધારે ગુંદાળા પેટ્રોલ પંપ સામે ગુંદાળા દરવાજા અંદર દરોડો પાડી હાલમાં ચાલી રહેલ IPL ક્રિકેટ મેચ DIAMONDEXCH નામની વેબસાઈટનુ લોગીન આઈ.ડી. પાસવર્ડ મેળવી આ

આઇ.ડી. દ્વારા ચાલુ ક્રીકેટ મેચમાં ક્રીકેટ સટ્ટાને લગતા નશીબ આધારીત સોદાઓ નાખી રેઈડ દરમ્યાન લાઈવ લાઈન ગૂરૂ નામની મોબાઈલ એપ દ્વારા લાઇવ ક્રિકેટ મેચનો સ્કોર મોબાઈલ ફોનમાં જોઇ બીજા મોબાઇલ ફોનમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં ગુગલ ક્રોમમાં આઈ.ડી.દ્રારા નશીબ આધારીત હાર જીતના સોદાઓ કરી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઇડ દરમ્‍યાન ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૧૦૫૦/- સાથે મળી કુલ મુદામાલ કી.રૂ.૨૧,૦૫૦/- નો.મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

આરોપી (૧) પાર્થ ઉર્ફે ભોલુ કનકરાય રાજ્યગુરુની ધરપકડ કરેલ હતી.

Loading

The post ગોંડલ : ક્રિકેટનો સટ્ટો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-nab-gondal-cricket-betting/1385/feed/ 0 1385
યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ http://revoltnewsindia.com/the-dalit-community-of-gondal-has-a-red-eye-over-the-hathraskand-hathraskand-of-up/1322/ http://revoltnewsindia.com/the-dalit-community-of-gondal-has-a-red-eye-over-the-hathraskand-hathraskand-of-up/1322/#respond Wed, 07 Oct 2020 05:41:41 +0000 http://revoltnewsindia.com/?p=1322 Gondal: યુપીના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ અંગે રાજકોટ(Rajkot) જિલ્લાના ગોંડલના દલિત(Dalit) સમાજે મહિલાઓની આગેવાનીમાં રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો. હાથરસમાં બનેલી ગેંગરેપની(GangRape) ઘટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા…

The post યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Gondal: યુપીના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ અંગે રાજકોટ(Rajkot) જિલ્લાના ગોંડલના દલિત(Dalit) સમાજે મહિલાઓની આગેવાનીમાં રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો.

હાથરસમાં બનેલી ગેંગરેપની(GangRape) ઘટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા આરોપીને ઝડપી સજા થાય એવી માગ સાથે ગોંડલના સફાઈ કર્મીઓ એ એક દિવસ કચરો નહીં ઉપાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

Gondal ગોંડલના જેલચોક માંથી રેલી કાઢી ને આંબેડકર Ambedkar ચોકથી કડીયા લાઈન, કોલેજ ચોક થઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે . અખિલ ભારતીય સફાઈ કામગાર સંગઠન.ગોંડલ,શ્રી વાલ્મિકી યુવા શક્તિ સંગઠન ગોંડલ, શ્રી વાલ્મિકી સુધારક મંડળ ગોંડલ સંયુક્ત રીતે સાથે મળીને ગોંડલ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Loading

The post યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-dalit-community-of-gondal-has-a-red-eye-over-the-hathraskand-hathraskand-of-up/1322/feed/ 0 1322