Upleta Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/upleta/ News for India Sat, 14 May 2022 10:36:45 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Upleta Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/upleta/ 32 32 174330959 Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ http://revoltnewsindia.com/rajkot-in-upleta-daughters-performed-fathers-funeral-and-gave-an-example-of-son-and-daughter-being-equal/7242/ Tue, 03 May 2022 07:14:44 +0000 https://revoltnewsindia.com/?p=7242 રાજકોટ (Rajkot) જીલ્લાના ઉપલેટા (Upleta) માં અનોખી રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં મૃતકની દીકરીઓ તેમજ મૃતકની બહેન દ્વારા કાંધ તેમજ સ્મશાનમાં અગ્નિદાહ આપીને તેમની અંતિમવિધિ (Funeral of Father) કરવામાં આવી હતી.

The post Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: ઉપલેટા (Upleta) શહેરના જીરાપા પ્લોટમાં રહેતા 61 વર્ષીય જમનભાઈ ઉકાભાઈ મુરાણીનું અવસાન થયું હતુ. ત્યારે તેઓને સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી તેમની અંતિમવિધિ (Funeral of Father) એટલે કે કાંધ તેમજ અગ્નિદાહ અવસાન પામનારની બહેન તેમજ તેમની દીકરીઓએ આપી અને સમાજમાં એક સંદેશો ફેલવાયો છે કે દીકરો-દીકરી (Equality between son and daughter)  એક સમાન હોય છે.

મૃતક જમનભાઈનું બીમારી સબબ અમદાવાદ (Ahmedabad) ખાતે અવસાન થયું હતું ત્યારે તેમના નિવાસ સ્થાને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં કાંધ તેમની બહેન અને દીકરીઓએ આપી હતી. અને સ્મશાનમાં પણ તેમને અગ્નિદાહ પણ તેમની બહેન અને દીકરીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો:

ઉપલેટા શહેરમાં રહેતા આ 61 વર્ષીય વ્યક્તિની અવસાન થયું હતું. જેમાં તેમની અંતિમવિધિ તેની બહેન અને દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ અગાઉ પણ જ્યારે અવસાન પામનારના પિતાનું આજથી છ વર્ષ પહેલા અવસાન થયું હતું ત્યારે અવસાન પામનાર અપંગ હોવાથી ત્યારે પણ તેમને આવી જ રીતે કાંધ આપીને તેમની પણ આવી જ રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે સમાજમાં પણ આવી રીતે દીકરીઓએ પણ પિતાના અવસાન બાદ દીકરીઓ તરીકે કાંધ આપીને સમાજમાં પણ નવા વિચારોનું વાવેતર કરીને સમાજમાં દાખલા સમાન કર્યો કરવા જોઈએ તેવું જણાઈ આવે છે.

Loading

The post Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
7242
Breaking ઉપલેટા નજીક અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ થયા ઇજાગ્રસ્ત http://revoltnewsindia.com/one-person-was-killed-and-three-others-were-injured-in-an-accident-near-upleta/4666/ http://revoltnewsindia.com/one-person-was-killed-and-three-others-were-injured-in-an-accident-near-upleta/4666/#respond Fri, 26 Nov 2021 17:21:18 +0000 https://revoltnewsindia.com/?p=4666 ઉપલેટાના ખારચીયા અને ભાયાવદર રોડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ભાયાવદરના રેલ્વે ફાટક નજીક કોઈ કાર પલ્ટી જતા ગાડીમા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે એક વ્યક્તિનુ મોત થયું…

The post Breaking ઉપલેટા નજીક અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ થયા ઇજાગ્રસ્ત appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉપલેટાના ખારચીયા અને ભાયાવદર રોડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો

ભાયાવદરના રેલ્વે ફાટક નજીક કોઈ કાર પલ્ટી જતા ગાડીમા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે એક વ્યક્તિનુ મોત થયું છે

અકસ્માતમાં 26 વર્ષીય દીપ નવનીતભાઈ જીવાણી નામના યુવકનું થયું મોત થયું હોવાનું સામે આવ્યું

અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી

108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા

અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને એક વ્યક્તિનું મોત થયું છે

ભાયાવદર નજીક ગોળાઈમા ગંભીર અકસ્માત થયેલ

અકસ્માત ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

ઇજાગ્રસ્ત ત્રણ માંથી બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

આ અકસ્માતને લઈને પરીવારજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા.

Loading

The post Breaking ઉપલેટા નજીક અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ થયા ઇજાગ્રસ્ત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/one-person-was-killed-and-three-others-were-injured-in-an-accident-near-upleta/4666/feed/ 0 4666
નિરાધાર મૃત વ્યક્તિનો અંતિમસંસ્કાર કરી માનવતા મહેકાવતી પાટણવાવ પોલીસ http://revoltnewsindia.com/patanvav-police-cremating-a-helpless-dead-person/4381/ http://revoltnewsindia.com/patanvav-police-cremating-a-helpless-dead-person/4381/#respond Fri, 12 Nov 2021 10:56:27 +0000 https://revoltnewsindia.com/?p=4381 Rajkot: જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી (Majethi) ગામ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા 55 વર્ષીય રાજુભાઈ બાબુરાવ ભાગવત નામના વ્યક્તિનું અવસાન થતાં પાટણવાવ પોલીસે (Patanvav Police) માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાની…

The post નિરાધાર મૃત વ્યક્તિનો અંતિમસંસ્કાર કરી માનવતા મહેકાવતી પાટણવાવ પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી (Majethi) ગામ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા 55 વર્ષીય રાજુભાઈ બાબુરાવ ભાગવત નામના વ્યક્તિનું અવસાન થતાં પાટણવાવ પોલીસે (Patanvav Police) માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાની (Upleta) મદદથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

જેમાં પાટણવાવ પોલીસ સ્ટાફ અને માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના સેવકો અને આગેવાનોએ સાથે મળી અને મૃત વ્યક્તિનું હિન્દુ ધર્મની વિધિવત રીતે અંતિમવિધિ કરી અને તેમને મૃતદેહની અંતિમવિધિ કરી અને પાટણવાવ પોલીસે માનવતાવાદી કાર્ય કર્યું છે.

ઉપલેટાના મજેઠી ગામના બસ સ્ટેન્ડમાં રહેતા રાજુભાઈ ભાગવત નામના વ્યક્તિ એકલા રહેતા હતા અને મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. ત્યારે શ્વાસની તકલીફ હોવાને લઈને તેમનું ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું હતું.

ત્યારે બનાવ પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો હોવાથી પોલીસે માનવ સેવાની મદદ લઈ અને મૃત વ્યકિતની અંતિમ વિધિ કરાવી હતી. આમ પાટણવાવ પોલીસ અને માનવ સેવાની ટીમ દ્વારા માનવતા ને મહેકવાતું કાર્ય કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)

Loading

The post નિરાધાર મૃત વ્યક્તિનો અંતિમસંસ્કાર કરી માનવતા મહેકાવતી પાટણવાવ પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/patanvav-police-cremating-a-helpless-dead-person/4381/feed/ 0 4381
Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/ http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/#respond Sat, 23 Oct 2021 06:11:33 +0000 https://revoltnewsindia.com/?p=3931 ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા…

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન (Farmer Laedar) પાલભાઈ આંબલિયા (Palbhai Ambaliya) પણ જોડાયા હતા.

Rajkot: જિલ્લાના ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જે રીતે સમગ્ર ઉપલેટા પંથકના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા અપાયેલ સુચના અનુસાર જે સર્વે કરવામાં આવ્યું છે ત્યારે આ સર્વે બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવેલ છે ત્યારે તેમાં ઘણા ખરા ઉપલેટા તાલુકાના ગામો કે જે ખરેખર નુકસાન ગ્રસ્ત છે તેમને સહાયની યાદીમાંથી બાકાત રખાતા ઉપલેટા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ત્યારે આ રોષને લઈને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ આગેવાનો સાથે મળી અને ઉપલેટા પંથકના ખેડૂતો સાથે ઉપલેટા શહેરના જાહેર માર્ગો પર જનાક્રોશ રેલી કાઢી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા આવી પહોંચ્યા હતા.

આ જનાક્રોશ રેલીમાં ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયા પણ રેલીમાં જોડાયા હતા અને રેલી બાદ નુકસાની અંગે સરકાર દ્વારા જાહેર કરાયેલ નીતિનિયમો વિશે ખેડૂતોને માહિતગાર કાર્ય હતા અને તાજેતરમાં જે વીજળીના પ્રશ્નો ઉદભવતા જોવા મળી રહ્યા છે તેને લઈને આવેદનપત્ર પાઠવી અને આ સાથે ખાસ રજુઆત કરી હતી.

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ).

Loading

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/feed/ 0 3931
Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/ http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/#respond Tue, 14 Sep 2021 07:27:14 +0000 https://revoltnewsindia.com/?p=2938 Rajkot: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ખેતરોમાં ઉભા પાક…

The post Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ખેતરોમાં ઉભા પાક અને ઘરવખરીનો ભોગ લેવાયો છે. ત્યારે ધોરાજી-ઉપલેટા (Dhoraji-Upleta) ના ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

તેમણે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ધોરાજી-ઉપલેટમાં લોકોને થયેલ નુક્શાનનું વળતર ચૂકવવા માગ કરી છે.

ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના પત્રમાં લખ્યું કે,
ઉપલેટા ધોરાજી તાલુકામાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓએ વેરેલ વિનાશ અંગે સર્વે કરાવી વળતર આપવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે મારા મત વિસ્તાર ઉપલેટા ધોરાજી માંથી ભાદર મોજ વેણુ તથા ફોફળ જેવી ચાર મોટી નદીઓ પસાર થાય છે. તા.13 મીના રોજ અતિવૃષ્ટીના કારણે આ નદીઓમાં છેલ્લા 30 થી 35 વષઁ થયા ન આવ્યા હોય તેવા અકલ્પનીય પુર આવેલા આ પુ૨ને કારણે નદીઓના કાંઠા તોડી આડેધડ ખેતરોમાં પાણી પહોંચી ગયા હતા.

ઉપલેટા તાલુકાના વેણ નદી કાંઠાના તમામ ગામો ભાદર નદી કાંઠાના તમામ ગામો મોજ નદી કાંઠાના તમામ ગામો અને ધોરાજી તાલુકાના ફોફળ નદી કાંઠાના તમામ ગામો માં પાછી વિનાશ વેરેલ હોય ઉભાપાકમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થયેલ હોય આ અંગે તાત્કાલીક સર્વે કરાવી અને અસરગ્રસ્તોને વળતર ચુકવવા યોગ્ય હુકમ કરવા વિનંતી. આ મુજબનો પત્ર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલો છે.

Loading

The post Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/feed/ 0 2938
Breaking news Upleta: તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડીયાના નામ અને ફોટાનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું સામે http://revoltnewsindia.com/breaking-news-upleta-a-fake-facebook-account-was-created-by-someone-else-using-the-name-and-photo-of-taluka-panchayat-president-vinodbhai-chandrawadia/2597/ http://revoltnewsindia.com/breaking-news-upleta-a-fake-facebook-account-was-created-by-someone-else-using-the-name-and-photo-of-taluka-panchayat-president-vinodbhai-chandrawadia/2597/#respond Wed, 01 Sep 2021 12:40:49 +0000 https://revoltnewsindia.com/?p=2597 Rajkot: જિલ્લાના ઉપલેટા (Upleta) તાલુકા પંચાયતના (Taluka Panchayat) પ્રમુખના નામ અને ફોટોનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ડમી ફેસબુક એકાઉન્ટ (Facebook Account) બનાવી પૈસા માંગતા હોવાનું આવ્યું સામે કોઈ…

The post Breaking news Upleta: તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડીયાના નામ અને ફોટાનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું સામે appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના ઉપલેટા (Upleta) તાલુકા પંચાયતના (Taluka Panchayat) પ્રમુખના નામ અને ફોટોનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ડમી ફેસબુક એકાઉન્ટ (Facebook Account) બનાવી પૈસા માંગતા હોવાનું આવ્યું સામે

કોઈ શાતીર વ્યક્તિઓ દ્વારા ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું છે સામે

ફેસબુક એકાઉન્ટના માધ્યમથી મિત્રો પાસેથી પૈસા માંગતા હોવાનું પણ આવ્યું છે સામે.

આ બાબતની જાણ થતાં ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખે કોઈપણ વ્યક્તિઓને નાણાકીય વહીવટ ન કરવા પણ જણાવ્યું છે.

ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડીયાના નામ અને ફોટાનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું છે સામે.

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા.

Loading

The post Breaking news Upleta: તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડીયાના નામ અને ફોટાનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું સામે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/breaking-news-upleta-a-fake-facebook-account-was-created-by-someone-else-using-the-name-and-photo-of-taluka-panchayat-president-vinodbhai-chandrawadia/2597/feed/ 0 2597
BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત http://revoltnewsindia.com/breaking-news-bhaayavadar-police-standing-aam-aam-aadmi-party-leaders-and-workers-during-the-appearance-of-workers/2198/ http://revoltnewsindia.com/breaking-news-bhaayavadar-police-standing-aam-aam-aadmi-party-leaders-and-workers-during-the-appearance-of-workers/2198/#respond Fri, 13 Aug 2021 11:42:40 +0000 https://revoltnewsindia.com/?p=2198 રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીએ દેખાવો કરી મોંઘવારી મુદ્દે કર્યો વિરોધ ઉપલેટાના ભાયાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો દેખાવ ભાયાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુત્રોચ્ચાર…

The post BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીએ દેખાવો કરી મોંઘવારી મુદ્દે કર્યો વિરોધ

ઉપલેટાના ભાયાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો દેખાવ

ભાયાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુત્રોચ્ચાર કરી સરકાર સામે કરવામાં આવ્યા દેખાવ

મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિતની વસ્તુઓના ભાવ વધારાને લઈને કરવામાં આવ્યો વિરોધ

મંજુરી વગર ભાયાવદરમાં સરકાર સામે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના 25 જેટલા લોકોની કરવામાં આવી અટકાયત

ભાયાવદર પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત

Report by Ashish Lalkiya

Loading

The post BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/breaking-news-bhaayavadar-police-standing-aam-aam-aadmi-party-leaders-and-workers-during-the-appearance-of-workers/2198/feed/ 0 2198
Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો http://revoltnewsindia.com/upleta-police-seized-705-cartons-of-english-liquor-from-mekhatimbi-village-just-before-the-liquor-was-cut/2005/ http://revoltnewsindia.com/upleta-police-seized-705-cartons-of-english-liquor-from-mekhatimbi-village-just-before-the-liquor-was-cut/2005/#respond Fri, 06 Aug 2021 18:40:16 +0000 https://revoltnewsindia.com/?p=2005 રાજકોટ (Rajkot) જિલ્લાની ઉપલેટા  પોલીસે (Upleta Police) ઇંગલિશ દારૂના (Foreign Liquor) મોટા જથ્થા પર ઘોસ બોલાવી અને ઉપલેટા તાલુકાના મેખાટીંબી (Mekhatimbi) ગામ પાસેથી ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ધાંધલે રેડ…

The post Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
Upleta Police Station

રાજકોટ (Rajkot) જિલ્લાની ઉપલેટા  પોલીસે (Upleta Police) ઇંગલિશ દારૂના (Foreign Liquor) મોટા જથ્થા પર ઘોસ બોલાવી અને ઉપલેટા તાલુકાના મેખાટીંબી (Mekhatimbi) ગામ પાસેથી ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ધાંધલે રેડ કરી અને કુલ 705 પેટી ઇંગલિશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે જેમાં પોલીસે રૂપિયા 34,12,620/- નો દારૂ તેમજ એક ટ્રક, બે યુટિલિટી, એક મોટર સાયકલ અને 705 પેટી ઇંગલિશ દારૂ ઝડપી પાડયો છે.

એક ટ્રક, બે યુટિલિટી, એક સ્પ્લેન્ડર સહિત કુલ 61,42,620/- નો મુદ્દામાલ ઝડપેલ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તે સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમય થી ગુજરાતની અંદરથી મોટા પ્રમાણની અંદર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધીનો કેટલો અમલ થાય છે અને દારૂબંધી કેટલી છે તે આવા મોટા જથ્થાઓ જ્યારે પકડાતા હોય છે ત્યારે જોવા મળતું હોય છે.

ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. ધાધલ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. ગગુભાઇ ચારણ તથા વનરાજભાઇ રગિયા તથા હિમાંશુભાઇ હુણને ચોક્કસ બાતમીરાહે હકિકત મળેલ કે, મેખાટીંબી ગામ તરફ જવાના રોડની ડાબી બાજુ વેણુ નદીના કાંઠે સરકારી ખરાબાની જમીનમાં ઇંગ્લીશ દારૂના મોટા જથ્થાનુ અમુક માણસો કટીંગ કરી હેરાફેરી કરનાર છે તેવી હકીકત આધારે રેઇડ કરતા ટ્રડ નં GJ-02-XX-5158, બે મહિન્દ્રા બોલેરો પીકઅપ GJ-03-BW-0264 તથા GJ-27-7-1872 તેમજ એક હીરો સ્પ્લેન્ડર GJ-11-BS-0123 નંબર વાળા વાહનો સાથે જુદી જુદી બ્રાંડના ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ઝડપી લીધેલ.

અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા (રાજકોટ)

Loading

The post Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/upleta-police-seized-705-cartons-of-english-liquor-from-mekhatimbi-village-just-before-the-liquor-was-cut/2005/feed/ 0 2005
Rajkot: ઉપલેટા પોલીસે સપાટો બોલાવીને ઝડપી પાડયો લાખો રૂપિયાનો ઇંગલિશ દારૂ http://revoltnewsindia.com/rajkot-upleta-police-called-for-a-crackdown-and-seized-english-liquor-worth-millions-of-rupees/1780/ http://revoltnewsindia.com/rajkot-upleta-police-called-for-a-crackdown-and-seized-english-liquor-worth-millions-of-rupees/1780/#respond Sun, 20 Jun 2021 14:18:18 +0000 http://revoltnewsindia.com/rajkot-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2%e0%ab%87%e0%aa%9f%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%b8%e0%aa%aa%e0%aa%be%e0%aa%9f%e0%ab%8b-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b2%e0%aa%be/ રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ગણોદના પાટીયા પાસેથી ઝડપી પાડયો ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉપલેટા ઇન્ચાર્જ પીઆઇ કે.કે. જાડેજાને મળી હતી ચોક્કસ બાતમી લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા…

The post Rajkot: ઉપલેટા પોલીસે સપાટો બોલાવીને ઝડપી પાડયો લાખો રૂપિયાનો ઇંગલિશ દારૂ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ગણોદના પાટીયા પાસેથી ઝડપી પાડયો ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો

ઉપલેટા ઇન્ચાર્જ પીઆઇ કે.કે. જાડેજાને મળી હતી ચોક્કસ બાતમી

લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે જૂનાગઢના એક વ્યક્તિને ઝડપી લેતી ઉપલેટા પોલીસ

પોલીસે કુલ 435 પેટી દારૂ અને 80 પેટી બિયનો જથ્થો ઝડપી પડેલ

રેડ દરમિયાન એક આઇસર અને એક સ્વિફ્ટ કારને પણ ઉપલેટા પોલીસે ઝડપેલ

પોલીસે કુલ રૂપિયા 32,27,800/- મુદ્દામાલ કર્યો કબ્જે

ઉપલેટા પોલીસે કાના હમીર ઉર્ફે જેકી ખાંભલા રહેવાસી જૂનાગઢ વાળા વિરૂદ્ધ નોંધ્યો ગુન્હો.

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા.

Loading

The post Rajkot: ઉપલેટા પોલીસે સપાટો બોલાવીને ઝડપી પાડયો લાખો રૂપિયાનો ઇંગલિશ દારૂ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-upleta-police-called-for-a-crackdown-and-seized-english-liquor-worth-millions-of-rupees/1780/feed/ 0 1780
અંતે રાજકોટ કલેક્ટરની સૂચનાથી ઉપલેટાના પત્રકારોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ http://revoltnewsindia.com/corona-vaccination-camp-for-journalist-in-upleta/1716/ http://revoltnewsindia.com/corona-vaccination-camp-for-journalist-in-upleta/1716/#respond Tue, 25 May 2021 11:28:06 +0000 http://revoltnewsindia.com/corona-vaccine-camp-for-journalist-in-upleta/ રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા વૈશ્વિક મહામારી કોરોના વાયરસે સમગ્ર દેશ અને દુનિયામાં ભારે તબાહી મચાવી રહ્યો છે ત્યારે આવી ભયંકર પરિસ્થિતિમાં પણ સતત પોતાની ફરજ નિભાવનારા પોલીસ, ડોક્ટર, આરોગ્ય કર્મી,…

The post અંતે રાજકોટ કલેક્ટરની સૂચનાથી ઉપલેટાના પત્રકારોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે સમગ્ર દેશ અને દુનિયામાં ભારે તબાહી મચાવી રહ્યો છે ત્યારે આવી ભયંકર પરિસ્થિતિમાં પણ સતત પોતાની ફરજ નિભાવનારા પોલીસ, ડોક્ટર, આરોગ્ય કર્મી, સફાઈ કામદારો, શિક્ષકો, નગરસેવકો, રાજકીય આગેવાનો, નેતાઓ સહિતના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

તમામ લોકોને દેશ અને દુનિયાની પળે પળની ખબર પહોંચાડતી ચોથી જાગીર એટલે કે પત્રકારોને પણ કોરોના વોરિયર્સ ગણી અને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે કારણ કે સરકાર દ્વારા પણ પત્રકારોને કોરોના વોરિયર્સ ગણવામાં આવ્યા છે પરંતુ આ વાત રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કદાચ લાગુ ન પાડતી હોઈ તેમ ઉપલેટાના પત્રકારોને આજદિન સુધી વેક્સિન આપવાની કામગીરી ઉપલેટામાં નહોતી કરવામાં આવી જે વાત અખબારના અહેવાલના માધ્યમથી રાજકોટ કલેકટર સુધી પહોંચતા ગણતરીની કલાકોમાં રાજકોટ જિલ્લા કલેકટરની સૂચનાથી ઉપલેટાના પત્રકારોને કોરોના વેક્સિન આપવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરી અને વેક્સિન આપવામાં આવી હતી.

આ વેક્સિનેશમાં ઉપલેટાના પત્રકારોમાં આશિષ લાલકિયા, કાનભાઈ સુવા, જયેશ મારડિયા, કારણ ચાવડા, નિમેષ ચોટાઈ, ભોલું રાઠોડ સહિતના ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પત્રકારોએ વેક્સિન લીધી હતી

Loading

The post અંતે રાજકોટ કલેક્ટરની સૂચનાથી ઉપલેટાના પત્રકારોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/corona-vaccination-camp-for-journalist-in-upleta/1716/feed/ 0 1716